Book Title: Be Ghadi Yog
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Muktikamal Mohan Granthmala

View full book text
Previous | Next

Page 87
________________ ': પુષ્પ ધર્મબોધ-ચંથમાળ : ૮૪ : પછી જમણે હાથ સ્થાપનાચાર્ય સામે અવળે રાખીને એક વાર નવકારને પાઠ બેલવામાં આવે છે. જે ગુરુ હાજર હોય તે આ વિધિ કરવાની જરૂર રહેતી નથી. અહીં સામાયિકને વિધિ પૂરો થાય છે. આ રીતે સામાયિક કરવાથી રોગની સિદ્ધિ થાય છે અને પરમાનંદની પૂર્ણ પ્રાપ્તિ કરી શકાય છે.

Loading...

Page Navigation
1 ... 85 86 87 88