Book Title: Be Ghadi Yog
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Muktikamal Mohan Granthmala

View full book text
Previous | Next

Page 6
________________ પંદરમું : : ૩ : બે ઘડી વેગ િજાન્યઘોળતા થૈયે, જૈ શ્રદ્ધા જ કારે मैत्री जनप्रियत्वं च, प्रातिभं तत्वमानसम् ॥ १॥ • વધારે શું કહીએ? એગથી બુદ્ધિની સ્થિરતા, ધીરજ, (આત્મા, પુણ્ય, પાપ, પુનર્જન્મ, દેવ, ગુરુ વગેરે પરની) શ્રદ્ધા, સર્વ જી સાથે મૈત્રીભાવ કપ્રિયતા અને તત્ત્વની પરીક્ષા કરી શકે તેવું પ્રતિભાશાલી મન પ્રાપ્ત થાય છે. અને अलौल्यमारोग्यमनिष्ठुरत्वं, गन्धः शुभो मूत्रपुरिषमल्पम् । कान्तिः प्रसादः स्वरसौम्यता च, ચોપાટ પ્રથમં હિ હિલ // યેગની પ્રવૃત્તિ કરતાં જ સાધકમાં આ લક્ષણે પ્રકટે છે; ઇદ્રિની ચપળતાને નાશ, રોગરહિતપણું, ક્રૂરતાને અભાવ, શરીરમાંથી સુગંધનું નીકળવું, પેશાબ અને ઝાડાના પ્રમાણમાં ઘટાડે, શરીર પર તેજ, મુખ પર પ્રસન્નતા અને સ્વરમાં મધુરતા. તેમજ दोषव्यपायः परमा च तृप्तिरौचित्ययोगः समता च गुर्वी । वैरादिनाशोऽथ ऋतम्भराधी निष्पन्नयोगस्य तु चिह्नमेतत् ॥ १॥ ગની સિદ્ધિ થતાં નીચેનાં ચિહુને જણાય છે. કામક્રોધાદિ અંતરંગ દેને વિનાશ, પરમ તૃતિને અનુભવ, મન

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 88