Book Title: Be Ghadi Yog
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Muktikamal Mohan Granthmala

View full book text
Previous | Next

Page 49
________________ : ૪ : સામાયિક યેાગના સાર ચારિત્ર છે અને ચારિત્રને સારૂ સામાયિક છે; તેથી જ નિગ્રંથ મહર્ષિએ કહ્યું છે કે— जे केवि गया मोक्खं, जे विय गच्छति जे गमिस्संति । ते सवे सामाइयप्यभावेण मुणेयवं ॥ १ ॥ જે કેાઇ માક્ષે ગયા, જે કાઈ માહ્ને જાય છે અને જે કાઇ મેક્ષે જશે, તે સર્વે સામાયિકના પ્રભાવથી જ ગયા એમ જાણવું. सामायिकविशुद्धात्मा, सर्वथा घातिकर्मणः । स्यात् केवलमाप्नोति, लोकालोकप्रकाशकम् ॥ १ ॥ સામાયિકથી વિશુદ્ધ થયેલા આત્મા ઘાતી કર્યાંના સર્વથા નાશ કરીને લાક અને અલેાકનુ પ્રકાશક એવું કેવળજ્ઞાન શીઘ્ર પામે છે. तिवतवं तचमाणो, जं न विनिदुवइ जम्मकोडीहिं । तं समभावभावि अचित्तो, खवेइ कम्मं खणद्वेण ॥ १ ॥ '

Loading...

Page Navigation
1 ... 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88