Book Title: Be Ghadi Yog
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Muktikamal Mohan Granthmala

View full book text
Previous | Next

Page 67
________________ ધોધગ્રંથમાળા : ૬૪ : : પુષ્પ કાઇના પર અધવિશ્વાસ રાખવા નહિ, એ નીતિશાસ્ત્રમાં પરમનિપુણુ બૃહસ્પતિને મત છે. પછી ચાથા પડિત ખેલ્યા: पश्चालः स्त्रीषु मार्दवम् ॥ સ્ત્રીઓ પ્રત્યે મૃદુતાથી વર્તવુ', એ કામશાસ્ત્રમાં પરમ વિશારદ એવા ૫'ચાલના મત છે. આ રીતે દરેક પૉંડિતે લાખ શ્લોકનો સક્ષેપ અકેક ચરણુમાં કરીને રાજાને સભળાવતાં રાજા ઘણા ખુશી થા અને તે દરેકને ભારે ઇનામ આપ્યું. ચૌદ પૂર્વમાંથી જે સાર ખેંચે છે જે આ રીતે જ્ઞાની સ'ક્ષેપ કરે છે, તેને સ ંક્ષેપ જાણવા. ( ૬ ) અનવધ. [ સાવદ્ય યાગના ત્યાગ વસંતપુરના રાજા જિતશત્રુ વૈરાગ્ય પામ્યા અને રાજપાટ પેાતાના પુત્ર ધ રુચિને સોંપી સંન્યાસીત્રત ગ્રહણ કરવાને તત્પર થયા, ત્યારે ધમ રુચિએ માતાને પૂછ્યું: · હે માતા ! મારા પિતાજી રાજ્યના ત્યાગ કેમ કરે છે?' માતાએ કહ્યું. ‘એ સંસારવૃદ્ધિનું કારણ છે. ’ એટલે ધરુચિએ ફરીને પૂછ્યું. * તે એનાથી મારા સંસાર વૃદ્ધિ પામશે કે નહિ ?' માતાએ કહ્યું: ‘ પુત્ર ! કુદરતના કાનૂન સહુને માટે સરખા છે. ' આથી ધરુચિને વૈરાગ્ય થયો અને તેણે પણ પેાતાના પિતા >

Loading...

Page Navigation
1 ... 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88