Book Title: Be Ghadi Yog
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Muktikamal Mohan Granthmala

View full book text
Previous | Next

Page 31
________________ ધોધગ્રંથમાળા : ૮ : : R માક્ષને માટે જુદાં જુદાં અનેક સાધનાનું નિરૂપણ કરવામાં આવ્યું છે, તેમાં અનુભવી પુરુષોએ અધ્યાત્મને જ પરમ ઉપાય કહ્યો છે. અધ્યાત્મ એટલે અપ્રમાદી આત્માઓનુ આ સ'સારને વિષે સન્માર્ગમાં પ્રવર્ત્તન. શ્રીમતૢ યશેાવિજયજી ઉપાધ્યાયે પણ અધ્યાત્મના અથ લગભગ આવા જ કર્યાં છે. તેઓ અધ્યાત્મસારમાં કહે છેઃ गतमोहाधिकाराणामात्मानमधिकृत्य या । प्रवर्त्तते क्रिया शुद्धा, तदध्यात्मं जगुर्जिनाः ॥ १ ॥ જે આત્માએ પરથી મહુના અધિકાર ચાલ્યા ગયા છે, એવા આત્માની આત્માને ઉદ્દેશીને થતી શુદ્ધ ક્રિયાને જિનેશ્વરાએ અધ્યાત્મ કહ્યું છે. અપ્રમાદી થઈને સન્માર્ગ માં પ્રવર્ત્તવું અને માહુરહિત થઇને આત્મસુધારણા માટે ક્રિયાશીલ થવું એ તાત્ત્વિક રીતે એક જ છે. ભાવના એટલે અનિત્યાદિ ખાર ભાવનાએ અથવા મૈત્રી, પ્રમાદ, કારુણ્ય અને માધ્યસ્થ એ ચાર ભાવના. તેનાં અનિત્યાદિ ખાર ભાવનાના પરિચય અમે ભાવનાસૃષ્ટિમાં વિસ્તારથી કરાવ્યે છે અને મૈત્રી આદિ ચાર ભાવનાનું સ્વરૂપ અહીં સંક્ષિપ્તમાં જણાવીએ છીએ. કાઈપણ જીવા પાપ ન કરા, કાઈપણુ દુઃખી ન થા અને આ જગના સવ,જીવા કમથી મુક્ત થાએ, આ પ્રકારની ભાવના મૈત્રી કહેવાય છે. જીવહિંસાદિક સમગ્ર દોષને દૂર 6

Loading...

Page Navigation
1 ... 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88