Book Title: Be Ghadi Yog Author(s): Dhirajlal Tokarshi Shah Publisher: Muktikamal Mohan Granthmala View full book textPage 5
________________ : પુષ્પ ખાળનારા છે, જરા ક્ષયરોગ જેવા છે ધોધ-ગ્રંથમાળા : ૨: વળી તે યાગ. જન્મરૂપી ખીજને અવસ્થાની મહાજા છે, દુઃખાને માટે અને મૃત્યુનું મૃત્યુ નિપજાવનારા છે. (૧) ચેાગના લાભેા. - ચેાગથી શું લાભ શ્રાય છે ? ’ એ પ્રશ્નના ઉત્તર આપતાં ઉક્ત મહર્ષિ એ જણાવે છે કેઃ— ધૃતિઃ ક્ષમા મદ્દાવારો, યોગદ્ધિ: મોટ્યા । आदेयता गुरुत्वं च शमसौख्यमनुत्तरम् ॥ १ ॥ 9 ચેાગથી ધૃતિ એટલે સહનશીલતા, ક્ષમા એટલે ઉદારતા, સદાચાર એટલે સત્પુરુષાએ પ્રતિષ્ઠિત કરેલા આચાર, શુભેદયવાળી યાગવૃદ્ધિ એટલે પુણ્યના ઉદય થાય તેવી પ્રવૃત્તિના વધારા, આદેયતા એટલે ખીજી પણ પેાતાની પ્રવૃત્તિનું પ્રશંસા પૂર્વક અનુકરણ કરે તેવી સ્થિતિ, ગુરુપણું એટલે અન્યના ગુરુ થવાની શક્તિ અને અપૂર્વ એવું શમસુખ પ્રાપ્ત થાય છે. विनिवृत्ताग्रहत्वं च, तथा द्वंद्वसहिष्णुता । तदभावश्च लाभश्च, बाह्यानां कालसङ्गतः ॥ १ ।। વળી ચેગથી આગ્રહરહિતપણું પ્રકટે છે, એટલે હઠાગ્રહ, કદાગ્રહ કે પૂર્વગ્રહ નાશ પામે છે અને દરેક વસ્તુને મધ્યસ્થતાથી વિચાર કરવાની વૃત્તિ જન્મે છે. તે જ રીતે સુખ અને દુઃખ સહન કરવાની શક્તિ આવે છે, એટલે ‘ સુખસમયમાં છકી નવ જવું, દુઃખમાં ન હિમ્મત હારવી ' એ સ્થિતિ ઉત્પન્ન થાય છે. તથા કાલને લીધે ઉત્પન્ન થતાં જરા, ઇંદ્રિયહાનિ વગેરે માહ્ય દુ:ખાના અભાવને લાભ થાય. >Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 88