Book Title: Be Ghadi Yog Author(s): Dhirajlal Tokarshi Shah Publisher: Muktikamal Mohan Granthmala View full book textPage 7
________________ હમબોલ–થમાળા વચન અને કાયાને ઉચિત વ્યાપાર, અત્યંત સમતા, વૈર વગેરેને નાશ અને તંભરા એવી પ્રજ્ઞા. ' મહર્ષિ પતંજલિએ પણ તેમના પ્રસિદ્ધ યોગદર્શનમાં કહ્યું છે કે “અહિં વાગતછા તત્તરાધ વૈરા / ર-ર છે ” અથત હિંસારૂપ વિતર્કમાં રહેલાં અનંત દુઃખને સાવધાનપણે વારંવાર વિચાર કરવાથી જ્યારે સાધક પેગીના ચિત્તમાંથી હિંસાના હેતુભૂત સંસ્કારે દગ્ધબીજભાવને પામી જાય છે, ત્યારે તેના ચિત્તમાં હિંસાનું પુરણ પણ થતું નથી. એવી રીતે તે સાધક યેગીના ચિત્તમાં જ્યારે અહિંસાની સ્થિરતા થાય છે ત્યારે તેની સમીપમાં આવેલાં સિંહ અને હાથી, વાઘ અને હરણ, મેર અને સાપ, નેળિયે અને નાગ, બિલાડી અને ઊંદર વગેરે સ્વાભાવિક વૈરવાળાં સર્વ પ્રાણીઓ તે અહિંસક ચગીના ચિત્તને અનુસરનારાં થઈ પોતપોતામાં રહેલા સ્વાભાવિક વૈરનો ત્યાગ કરે છે. તાત્પર્ય કે-તે લેગીના અંત:કરણમાં અહિંસા ભાવને નિશ્ચય એટલે પ્રબલ થયે હોય છે કે તે ગીની સમીપમાં આવેલાં સ્વાભાવિક વૈરવાળાં પ્રાણુંઓની વૈરવૃત્તિ દબાઈ જાય છે, તેથી તેઓ પરસ્પર તથા ગી પ્રત્યે સનેહભાવથી વર્તે છે. આ જ કારણે વેગીઓને સિંહવ્યાધ્રાદિ પ્રાણીઓ પીડા કરી શકતાં નથી, મહાભારતની નીચેની પંક્તિઓ પણ આ હકીકતને પુષ્ટિ આપે છે. अभयं सर्वभूतेभ्यो, दत्त्वा यश्चरते मुनिः। - न तस्य सर्वभूतेभ्यो, भयमुत्पद्यते कचित् ॥ १॥Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 88