Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Uttarajjhayanani Terapanth
Author(s): Tulsi Acharya, Mahapragna Acharya
Publisher: Jain Vishva Bharati

View full book text
Previous | Next

Page 13
________________ ઉત્તરયણાણિ ७. अह सा रायवरकन्ना सुसीला चारुपेहिणी । सव्वलक्खणसं पुन्ना विज्जुसोयामणिप्पभा | ८. अहाह जणओ तीसे वासुदेवं महिड्डियं । इहागच्छऊ कुमारो जा से कन्नं दलाम हं ॥ ९. सव्वोसहीहि हविओ कयको उयमंगलो | दिव्वजुयलपरिहिओ आभरणेहिं विभूसिओ ॥ १०. मत्तं च गंधहत्थि वासुदेवस्सगं । आरूढो सोहए अहियं सिरे चूडामणी जहा ॥ ११. अह ऊसिएण छत्तेण चामराहिय सोहिए । दसारचक्केण य सो सव्वओ परिवारिओ ॥ १२. चउरंगिणीए सेनाए रइयाए जहक्कमं । तुरियाण सन्निनाएण दिव्वेण गगणं फुसे ॥ १३. एयारिसीए इड्डीए जुई उत्तिमाय । नियगाओ भवणाओ निज्जाओ वण्हिपुंगवो ॥ १४. अह सो तत्थ निज्जंतो दिस्स पाणे भयहुए । वाडेहिं पंजरेहिं च सन्निरुद्धे सुदुक्खि ॥ Jain Education International अथ सा राजवरकन्या सुशीला चारुप्रेक्षिणी । सर्वलक्षणसम्पूर्णा विद्युत्सौदामिनीप्रभा ॥ अथाह जनकस्तस्याः वासुदेवं महर्द्धिकम् । इहागच्छतु कुमार : येन तस्मै कन्यां ददाम्यहम् ॥ सर्वौषधिभिः स्त्रापित: कृतकौतुक मंगल: । परिहितदिव्ययुगलः आभरणैर्विभूषितः ॥ मत्तं च गन्धहस्तिनं वासुदेवस्य ज्येष्टकम् | आरूढ़ : शोभतेऽधिकं शिरसि चूडामणिर्यथा । अथोच्छ्रितेन छत्रेण चामराभ्यां च शोभित: दशारचक्रेण च स सर्वतः परिवारितः || चतुरङ्गिण्या सेनया रचितया यथाक्रमम् । तूर्याणां सन्निनादेन दिव्येन गगनस्पृशा ॥ ૫૪૨ एतादृश्या ऋद्धया द्युत्या उत्तमया च । निजकात् भवनात् निर्यातो वृष्णिपुङ्गवः ॥ अथ स तत्र निर्यन् दृष्ट्वा प्राणान् भयद्रुतान् । वाटैः पञ्जरैश्च सन्निरुद्धान् सुदुःखितान् ॥ अध्ययन- २२ : सोड ७-१४ ७. ते राहुन्या सुशील, यार -प्रेक्षिली (मनोहर - दर्शना), સ્ત્રીજનોચિત સર્વ-લક્ષણોથી પરિપૂર્ણ અને ચમકતી વીજળી જેવી પ્રભાવાળી હતી. ૮. તેના પિતા ઉગ્રસેને મહાન ઋદ્ધિમાન વાસુદેવને કહ્યું– ‘કુમાર અહીં આવે તો હું તેને પોતાની કન્યા આપી शत्रुंछं.' ૯. અરિષ્ટનેમિને બધી વનસ્પતિઓના જળ વડે નવરાવવામાં આવ્યા, કૌતુક અને મંગલ કરવામાં આવ્યું, દિવ્ય વસ્ત્રયુગલ' તેમને પહેરાવવામાં આવ્યું અને આભરણોથી તેમને વિભૂષિત કરવામાં આવ્યા. ૧૦.વાસુદેવના મદમસ્ત જ્યેષ્ઠ ગંધહસ્ત પર આરૂઢ અરિષ્ટનેમિ મસ્તક પરના ચૂડામણિની માફક ખૂબ જ શોભવા લાગ્યા. ૧૧.અરિષ્ટનેમિ ઊંચા છત્ર-ચામરો વડે સુશોભિત અને દસાર-ચક્ર વડે બધી બાજુથી ઘેરાયેલા હતા. ૧૨.યથાક્રમ સજાવેલી ચતુરંગિણી સેના અને વાદ્યોના ગગનસ્પર્શી દિવ્ય નાદ ૧૩.એવી ઉત્તમ ઋદ્ધિ અને ઉત્તમ દ્યુતિ સાથે તે વૃષ્ણિપુંગવ'' પોતાના ભવનેથી ચાલ્યા. ૧૪.ત્યાં જતાં તેમણે ભયથી સંત્રસ્ત, વાડા અને પાંજરાઓમાં નિરુદ્ધ, સુદુઃખિત પ્રાણીઓને જોયાં.૫ For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 ... 532