Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Uttarajjhayanani Terapanth
Author(s): Tulsi Acharya, Mahapragna Acharya
Publisher: Jain Vishva Bharati
View full book text ________________
बाइसमं अज्झयणं : पावीसभुं अध्ययन
रहनेमिज्जं:२थनेभीय
મૂળ
સંસ્કૃત છાયા
ગુજરાતી અનુવાદ
૧. સોરિયપુર નગરમાં રાજ-લક્ષણોથી યુક્ત વસુદે
નામે મહાન ઋદ્ધિમાન રાજા હતો.
सोरियपुरंमि नयरे आसि राया महिड्डिए। वसुदेवे त्ति नामेण रायलक्खणसंजुए॥
सोरियपुरे नगरे आसीद्राजा महद्धिकः। वसुदेव इति नाम्ना राजलक्षणसंयुतः ॥
૨. તેને રોહિણી અને દેવકી નામે બે ભાર્યાઓ હતી.
બંનેના રામ અને કેશવ-એવા બે પ્રિય પુત્રો હતા.
२. तस्स भज्जा दुवे आसी
रोहिणी देवई तहा। तासिं दोण्हं पि दो पुत्ता इट्ठा रामकेसवा ॥
तस्य भार्ये द्वे आस्तां रोहिणी देवकी तथा। तयोर्द्वयोरपि द्वौ पुत्रौ इष्टौ रामकेशवौ ॥
૩. સોરિયપુર નગરમાં રાજ-લક્ષણોથી યુક્ત સમુદ્રવિજ
નામે મહાન ઋદ્ધિમાન રાજા હતો.
३. सोरियपुरंमि नयरे
आसि राया महिड्दिए। समुद्दविजए नामं रायलक्खणसंजुए॥
सोरियपुरे नगरे आसीद्राजा महद्धिकः। समुद्रविजयो नाम राजलक्षणसंयुतः ॥
૪. તેને શિવા નામે ભાર્યા હતી. તેને ભગવાન અરિષ્ટને
નામે પુત્ર થયો. તે લોકનાથ તથા જિતેન્દ્રિયોમાં પ્રધા
४. तस्स भज्जा सिवा नाम तीसे पुत्तो महायसो। भगवं अरिठ्ठनेमि त्ति लोगनाहे दमीसरे॥
तस्य भार्या शिवा नाम तस्याः पुत्रो महायशाः। भगवानरिष्टनेमिरिति लोकनाथो दमीश्वरः ॥
डतो.
५. सोरिटुनेमिनामो उ
लक्खणस्सरसंजुओ। अट्ठसहस्सलक्खणधरो गोयमो कालगच्छवी॥
सोऽरिष्टनेमिनामा तु स्वरलक्षणसंयुतः। अष्टसहस्रलक्षणधरः गौतमः कालकच्छविः ॥
૫. તે અરિષ્ટનેમિસ્વર-લક્ષણો થી યુક્ત, એક હજાર આ
શુભ લક્ષણોનો ધારક", ગૌતમગોત્રી અને શ્યા વર્ણવાળો હતો.
६. वज्जरिसहसंघयणो
समचउरंसो झसोयरो। तस्स राईमई कन्नं भज्जं जायइ केसवो ॥
वज्रऋषभसंहननः समचतुरस्रो झषोदरः । तस्य राजीमती कन्यां भार्यां याचते केशवः ।।
૬. તે વજઋષભ સંહનન અને સમચતુરગ્ન સંસ્થાનવાળે
टतो. तेन पेट भावाना पेट तु. शवे ते. માટે રાજીમતી કન્યાનું માંગું કર્યું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
Loading... Page Navigation 1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 532