________________
૧૦
અન્યનાં કરેલાં શુભાશુભ કર્મનાં બંને સાથે અને તેનાં ફળ ભેાગવવા માટે એક ખીજાને કાઈ સબંધજ નથી. આવા પ્રકારની માન્યતાને લીધે એક કહેવત થઇ ગઈ છે કે “ જે કરે તે ભેગવે,” માતા િપતા–પુત્ર—ભાઇ હેન-સ્ત્રી–પતિ વગેરેને એક ખીજાને એક બીજાએ કરેલાં કર્મનાં ફળ ભાગવવાં પડતાંજ નથીઃ આ માન્યતાએ એકાન્ત રૂપ પકડેલ હેાવાથી, પરસ્પરને સ્નેહ સેવાભાવ અને એક બીજાના દુ:ખમાં હાર્દિક સહાનુભૂતિના ભાવને લગભગ નાશ થઇ ગયા છે. જો થાડે ઘણે અો માયાવી સ્વાર્થ હોય તે કાંઈક પણ એક બીજાને સહાય કરે, અથવા લેાકલજ્જાથી સહાય કરે, પણ તે પોતાને ખાસ અગવા ન આવે ત્યા સુધી જ; જ્યારે પાતાને ખાસ મુશ્કેલી ભાગવવાના પ્રસંગ ઉપસ્થિત થાય, ત્યારે અપવાદ સિવાય સૌ કાઈ “ એનાં કયા એ ભાગવે, આપણે શું કરીએ” એમ કહી દૂર ખસી જાય છે! આના પરિણામે હૃદયની શુષ્કતા વધે છે અને મનુષ્યમાંથી મનુષ્યત્વ નષ્ટ થતું મને જણાય છે. અમુક અપેક્ષાએ એકખીજાનાં શુભાશુભ કર્મના ફળ ભાગવવામાં ઓછા– વધતા અંશે બીજાના પણ ભાગ છે, એ વાત કાંઈક યેાગ્ય જાય છે. જૈન સિદ્ધાન્તમા કાઇ પણ ભવમા મૂકી આવેલાં અધિકરણ-કાઇ પણ જાતનાં સાધને પડયા રહેલાં હાય તેના ઉપયેગ્ન કાણ કરે છે, એ વાત સાધન મૂકી આવનાર મુદ્દલ જાણતા ન હેાય, તેમજ અત્યારે તે સાધન-શસ્ત્રના ઉપયાગમા તેની અનુમાદનાએ ન હાય, છતાં એ સાધનથી થતી ક્રિયાના ટુની રાવઇ-કર્મના ફળ વિપાકને! અમુક અંશ સાધન મૂકી આવનારને આવે છે અને તેના સુખ દુઃખનાં ફળ પણ ભાગવવાં પડે છે. આ વાત તત્ત્વદષ્ટિએ વિચાર કરતા સત્યજ જણાય છે. શાસ્ત્ર પ્રત્યે શ્રદ્ધાળુ તે આ વાત જરૂરી માને છે, અને માનવાચેાગ્ય પણ છે. જ્યારે કર્મની રાવટ આવવાની વાત મનાય છે તેા પછી પેાતાના કર્યાં જ કર્મી પેાતાને બેગવગ પડે કે, ખીજાને લેવા દેવા નથી, એવા એકાન્ત સિદ્દાન્ત