Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 15 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
२४
भगवतीसूत्रे यत्र संवेधे पक्ष यस्य मध्ये एकस्मिन्नपि पक्षे उत्कृष्टा स्थितिर्भवति, तत्रोत्कर्ष तोऽष्टौ भवग्रहणानि, एतद्भिन्नस्थले तु असंख्येयानि, ततश्वेहोत्पत्तिविषयभूत जीवे. घूत्कृष्टा स्थितिरित्युत्तपतोऽष्टौ भवग्रहणानि कथितानि, एवमग्रेऽपि यथा यथं ज्ञातव्यमिति । 'कालादेसेणं जहन्नेणं बाबीसं वाससहस्साई अंतोमुहुत्तममहियाई' कालादेशेन-कालपकारेण कालापेक्षया कायसंवेधः जघन्येन द्वाविंशतिर्षसहस्राणि अन्तर्मुहूर्ताभ्यधिकानि, अन्तर्मुहूर्ताधिकद्वाविंशतिवर्ष सहस्रात्मकः कालापेक्षया कायसंवेधा, अत्र जघन्येन यत् द्वाविंशतिवर्ष सहस्राणीत्युक्तं तत् उत्पत्ति स्थानभूतानां पृथिवीकायिकानामुत्कृष्टस्थितिकत्वादुक्तम् , यच्च अन्तर्मुहूर्ताभ्यकोयसंवेध में जो भवादेश से दो भवग्रहण रूप कायसंवेध कहा गया है सो उसमें प्रथम भव पृथिवी का है और द्वितीय भव भी पृथिवी का ही है, तथा उत्कृष्ट से जो आठ भव ग्रहण रूप कायसंवेध कहा है सो जिस संवेध में दो पक्षके घीच एक भी पक्ष में उत्कृष्ट स्थिति होती है वहाँ उत्कृष्ट से कायस्थिति भवग्रहण रूप होती है, तथा इससे भिन्न स्थल में असंख्यात भवग्रहण रूप होती है, इसीलिये यहाँ उत्पत्ति के विषयभूत जीवों में उत्कृष्ट स्थिति आठ भव ग्रहण रूप कही गई है। इसी प्रकार से आगे भी यथायोग्य रूप से जानना चाहिये।
'कालादेसेणं जहन्नेणं बावीसं वाससहस्साई, अंतोमुहुत्तमभहि. याई" काल की अपेक्षा कायसंवेध इस सूत्र के अनुसार प्रगट ही कर दिया गया है। यहां जघन्य से जो अन्तर्मुहूर्त अधिक २२ हजार वर्ष का कायसंवेध कहा है वह उत्पत्तिस्थानभूत पृथिवीकायिकों की કરે છે. અહિયાં એ અભિપ્રાય છે કે-કાયસંવેધમાં ભવદેશથી બે ભવોના ગ્રહણ રૂપ કાયસંવેધ કહે છે. તે તેમાં પહેલે ભવ પૃથ્વિકાયિ. બને છે અને બીજે ભવ પણ વૃશ્વિકયિકનો જ છે. તથા ઉત્કૃષ્ટથી જે આઠ ભવેના ગ્રહણ રૂપ કાયસંવેધ કહ્યો છે, તે જે સંવેધમાં બે પક્ષ પૈકી એક પણ પક્ષમાં ઉત્કૃષ્ટ સ્થિતિ હોતી નથી. ત્યાં ઉત્કૃષ્ટથી કાયસ્થિતિ ભવગ્રહણ રૂપ હોય છે, અને તે સિવાયના સ્થળમાં અસંખ્યાત ભવ ગ્રહણ રૂપ હોય છે. તેથી અહિયાં ઉત્પત્તિના વિષયભૂત જીવોમાં ઉત્કૃષ્ટ સ્થિતિ આઠ ભવ ગ્રહણ રૂપ કહી છે. એજ રીતે આગળ પણ યથાયોગ્ય પણુથી સમજી લેવું.
कालादेसेणं जहन्नेणं बावीसं वाससहस्साई अंतोमुत्तमभहियाइ" કાળની અપેક્ષાથી કાયવેધ આ સૂત્રમાં કહ્યા પ્રમાણે કહી જ દીધું છે. અહિયાં જઘન્યથી જે બે અંતર્મુહૂર્ત અધિક ૨૨ બાવીસ હજાર વર્ષ સુધી કાયસંવેધ કહેલ છે. તે ઉત્પત્તિ સ્થાનવાળા પૃવિકાયિકેની ઉત્કૃષ્ટ સ્થિતિને
શ્રી ભગવતી સૂત્ર : ૧૫