Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सुघा टोका
मङ्गलाचरणम्
(अनुष्टुवृत्तम् ) सुधर्मस्वामिनं नत्वा, स्मृत्वा जैनी सरस्वतीम् ।
स्थानाङ्गस्यसुधा व्याख्या, घासीलालेन तन्यते ॥ ५॥ (तनुबुद्धिहिताय ) अल्पबुद्धिवाले भव्यजीवोंके हितकी कामनासे प्रेरित होकर (तस्य विशुद्धां व्याख्यां तनोमि) उसकी विशुद्ध-निर्दोष व्याख्या करता हूं।
श्लोकार्थ-इस श्लोक द्वारा यह प्रकट किया गया है कि भव्यजीव अपना हित गुरु की वाणी से तभी कर सकते हैं जब कि वे नयवाद को अच्छी तरह से समझनेकी बुद्धिवाले हों, जिस प्रकार ग्वालिनी दही में मिले हुए घृत को मंथान दण्ड द्वारा नेति की मुख्यता और गौणता से निकाल लेती है, इसी प्रकार से भव्यजीव गुरु के उपदेश को अपना हित साधक तभी बना सकते हैं कि जब वे उभयनयों की विवक्षा से उसे घटित करने की क्षमता वाले हों, यदि उस कथन को वे एक ही नय के मार्ग से अपने में उतार लेते हैं तो ये उसके द्वारा अपना हित न करके उल्टे अहितकर्ता ही बनते हैं, क्यों कि एक ही नयकी मान्यता. वाला प्राणी सिद्धान्तकारों की दृष्टि में मिथ्यादृष्टि कहा गया है। अतः उभयनय प्रतिपादित अर्थ किस प्रकार से मुख्य गौण करके आत्महित साधक बनाया जा सकता है यह सब व्यवस्था गणधर देवों ने अपने भुनि ( तनुबुद्धिहिताय ) २५६५ भुद्धिा मव्यवाना तिनी सारनाथी प्रेशन ( तस्य विशुद्धां व्याख्यां तनोमि ) तेनी विशुद्ध-निहोष व्यय ४३ .
કાર્થ-આ શ્લેક દ્વારા એ વાત સમજાવવામાં આવી છે કે ભવ્યજ ગુરુની વાણી દ્વારા પિતાનું હિત ત્યારે જ કરી શકે છે કે જ્યારે તેઓ નયવાદને સારી રીતે સમજવાની બુદ્ધિવાળા હોય છે. જેવી રીતે વાલિની ( ગોવાલણ) દહીમાં રહેલા ઘીને વલેણું દ્વારા નેતિની (વલેણુને બાંધેલ નેતરું) પ્રધાનતા અને ગૌણતાથી કાઢી લે છે, એ જ પ્રમાણે ભવ્યજી ગુરુના ઉપદેશ દ્વારા પિતાનું હિત ત્યારે જ સાધી શકે છે કે જ્યારે તેઓ ઉભય નાની અપેક્ષાએ તેને ઘટાવી શકવાને સમર્થ હોય છે. જે તેઓ તે કથનને એક જ નયના આધારે પિતાના જીવનમાં ઉતારી લે તે તેઓ તેના દ્વારા પિતાનું હિત કરવાને બદલે અહિત જ કરી બેસે છે, કારણ કે એક જ નયની માન્યતાવાળી વ્યક્તિને સિદ્ધાંતકારોએ મિથ્યાદૃષ્ટિ કહેલ છે. તેથી ઉભય નય પ્રતિપાદિત અર્થને કયા પ્રકારે મુખ્ય અથવા ગૌણ કરીને આત્મસાધક બનાવી શકાય તે સઘળી વ્યવસ્થા ગણઘર દેએ પિતાના દ્વારા ગ્રથિત શાસ્ત્રોમાં
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧