Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 01
Author(s): Anandsagarsuri, Sagaranandsuri
Publisher: Jain Pustak Pracharak Sanstha Surat
View full book text
________________
૧૬
ઉપાશ્ર્ચાત
અને છેલ્લા તીથ કરે એ પાંચ મહાવ્રત કહ્યાં છે, જ્યારે બાકીના ખાવીસ તીર્થંકરાએ ચાર જ કહ્યાં છે. આ સમધમા પૃ. ૮૩ માં એ વાત દીવા જેવી સ્પષ્ટ સમજાવાય છે કે કેાઈ તી કરે મહાવ્રતની સંખ્યા ચારની કડ઼ી નથી. જેમણે ‘ચાર'ના ઉલ્લેખ કર્યાં છે તેમણે ‘મહાવ્રત'ને બદલે ચામ' શબ્દ વાપર્યોં છે. વિશેષમાં ‘ખહિદ્ધાદાન’માં મહિધ્રાથી ‘અબ્રહ્મ' અને આદાનથી પરિગ્રહ' સમજવાના છે એટલે ચાર યામ કહે કે પાંચ મહાત્રતા કહેા તેમાં અર્થષ્ટિએ કશે ફેર પડતા નથી. . અહીં હું એક વિલક્ષણ ખાખતના નિર્દેશ કરૂ છું. આયાર ( સુય. ૧, અ. ૮, ઉ. ૧૬ સુ. ૧૯૭)માં તે ત્રણ ચામના ઉલ્લેખ છે. પ્રસ્તુત પક્તિ નીચે મુજબ છેઃ“ લામા ત્તિન્નિ કાદિયા ”
.
.
આ સંબધમાં આની ટીકામાં શીદ્યાંકસૂરિએ કહ્યું છે કે અદત્તાદાન અને અબ્રહ્મને પરિગ્રહમાં અન્તર્ભાવ થતા હેાવાથી ‘ત્રણ ચામ’ ગણાવાયા છે. અહીં ‘ચામ’ શબ્દ ‘મહાવ્રત'ના અર્થમાં વપરાયેા છે. આમ પાંચ મહાવ્રતાને બદલે ત્રણ ગણાવાયાં છે.
ચાર યામ—સૂયગડના છેલ્લા અજ્યણમાં ચાતુર્યામરૂપ ધના ઉલ્લેખ છે. વિયાહપણુત્તિ (સ. ૯, ૯. ૩૨ )માં પાર્શ્વ - નાથના સંતાનીય ગાંગેયે ચાતુમ ધને છેાડીને મહાવીર સ્વામીને પંચમહાવ્રતરૂપ ધર્મ અંગીકાર કર્યાની વાત છે. નાયાધમ્મકહા (સુય. ૧, અ. ૧૯, પત્ર: ૨૧૮ )માં પુંડરીકે ચાતુર્યામ ધર્મ સ્વીકાર્યાની વાત છે. ઉત્તર૦ (અ: ૨૩)માં કેશીના ચાતુર્યામરૂપ ધર્મના નિર્દેશ છે. આમ પાર્શ્વનાથના અનુયાયીએના સંબંધમાં ચાતુર્યામની હકીકત જોવાય છે, જ્યારે મહાવીરસ્વામીના શિષ્યાદિના અંગે પાંચ મહાવ્રતનાં ઉલ્લેખ જોવાય છે. નાયા॰