Book Title: Agam 01 Ang 01 Acharanga Sutra Part 02 Sthanakvasi
Author(s): Pushpabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
[ ૩૮ ]
શ્રી આચારાંગ સૂત્ર : દ્વિતીય શ્રુતસ્કંધ
પરમેનના = તે રસ્તેથી જાય ૩qયં- તે સીધા, ટૂંકા રસ્તેથી જો છેજા = જાય નહિ.
પથw = ડગમગે કે અલના પામે પરત્વેઝ = લપસી જાય પવન્ન = પડી જાય ૩તિરે સિયા = ખરડાઈ જાય તદMIT૪ વય = તથા પ્રકારથી ખરડાયેલા શરીરને અખતરદિયાણ
ઢવાણ = પૃથ્વી અર્થાત્ સચેત પૃથ્વીથી સિદ્ધિા પુઠવણ = સ્નિગ્ધ પૃથ્વીથી સસરા પુવા = રજસહિતની પૃથ્વીથી વિત્તમંત સિતાર = સચેત શિલાથી ઉત્તમતા તેનૂE = સચેત ઢેફાથી વોલાવાસિક ઘુણથી યુક્ત લાપ = લાકડાથી નવપટ્ટE = જીવ પ્રતિષ્ઠિત અર્થાત્ લાકડામાં ઉધઈ, માંકડ આદિ જીવો હોય નો આ જે જ = એકવાર આમર્જન કરે નહિ નો = ફરી-ફરી પ્રમાર્જન કરે નહિ જો તિજ્ઞ = લૂછે નહિ નો ઉત્નિાદેન = વિશેષ લૂછે નહિ નો બ્લનેજ = ઘર્ષણ કરે નહીં નો ડબ્બટ્ટેજ = વિશેષ ઘર્ષણ કરે નહિ તો માયાવેજ = તડકામાં સૂકવે નહિ ળો પાવે = = તડકામાં વિશેષ સૂકવે નહિ. ભાવાર્થ:- સાધુ કે સાધ્વી ગુહસ્થને ત્યાં ગોચરી માટે જતાં હોય, ત્યારે રસ્તાની વચ્ચે ટેકરાઓ અથવા ખેતરના ક્યારાઓ, ખાઈઓ, ખંડેર થઈ ગયેલો કોટ, તેના તોરણદ્વારો, આગળિયો કે આગળિયાનો અગ્રભાગ વગેરે અવશેષો પડ્યા હોય અને તેના કારણે રસ્તો વિષમ બની ગયો હોય, તો સંયમી સાધુ તે રસ્તેથી જાય નહીં. જો બીજો રસ્તો ફરીને જતો હોય તોપણ સાધુ તે રસ્તાથી જ જાય, પરંતુ તે સીધા અને ઉબડ-ખાબડ માર્ગથી ન જાય, કારણ કે કેવળી ભગવંતોએ તેને કર્મબંધનું કારણ કહ્યું છે.
ક્યારેક તેવા વિષમ માર્ગથી જતા સાધુનો પગ લપસી જાય, શરીર ધ્રુજી જાય કે પડી જાય છે અને ક્યારેક લપસી જવાથી, ધ્રૂજી જવાથી કે પડી જવાથી સાધુનું શરીર મળ, મૂત્ર, કફ, લીંટ, વમન, પિત્ત, પરુ, વીર્ય અથવા લોહીથી ખરડાઈ જાય ત્યારે સાધુ તે મળ, મૂત્રાદિથી ખરડાયેલા શરીરને સચેત માટીથી, સ્નિગ્ધ માટીથી, સચેત ચિકણી માટીથી, સચેત પથ્થરથી, સચેત પથ્થરના ઢેફાથી કે ઘુણ લાગેલા લાકડાથી,
જીવયુક્ત લાકડાથી તેમજ વિકસેન્દ્રિય જીવોના ઈંડા આદિથી યુક્ત લાકડાથી (૧-૨) એકવાર કે અનેકવાર (અલ્પ કે વિશેષ) સાફ કરે નહિ, (૩-૪) એકવાર કે વારંવાર (અલ્પ કે વિશેષ) લૂછે નહિ, (પ-૬) એકવાર કે અનેકવાર ઉબટનાદિ લગાવે નહિ અને (૭-૮) એકવાર કે અનેકવાર તડકામાં સૂકવે નહિ.
તે સાધુ પહેલાંથી જ સચેત રજ આદિથી રહિત અચેત ઘાસ, પાંદડા, લાકડા, કાંકરા આદિની યાચના કરે અને એકાંત સ્થાનમાં જાય; ત્યાં જઈને અચેત જગ્યાનું પ્રતિલેખન તથા પ્રમાર્જન કરીને યત્નાપૂર્વક ખરડાયેલા તે શરીરને સાફ કરે, લુછે, માટી આદિ લગાવે કે તડકામાં એકવાર કે વારંવાર(અલ્પ કે વિશેષ) સુકાવે અને શુદ્ધ કરે. | ३ से भिक्खू वा भिक्खुणी वा जाव पविढे समाणे से जं पुण जाणेज्जागोणं वियालं पडिपहे पेहाए, महिसं वियालं पडिपहे पेहाए, एवं मणुस्सं आसं हत्थि सीह वग्घं विगं दीवियं अच्छं तरच्छं परिसरं सियालं विरालं सुणय कोलसुणयं कोकंतियं चित्ताचिल्लडयं वियालं पडिपहे पेहाए सइ परक्कमे संजयामेव परक्कमेज्जा, णो उज्जुयं गच्छेज्जा । શબ્દાર્થ - = બળદરિયાન્ન = મદોન્મત્ત, વિકરાળ કપ = રસ્તાને રોકીને ઊભા છે જેણપ = જોઈને મહિલંબિયાd = મદોન્મત્ત પાડો ન = વાઘ લિ = વરુ હનિયં= ચિત્તા અ$ = રીંછ સરહ્યું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org