Book Title: Agam 01 Ang 01 Acharanga Sutra Part 02 Sthanakvasi
Author(s): Pushpabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai

View full book text
Previous | Next

Page 422
________________ ૩૫ર | શ્રી આચારાંગ સૂત્ર: દ્વિતીય શ્રુતસ્કંધ સંતા - તે બંધ અને મોક્ષના સમ્યક ઉપાયો જાણીને, તદનુસાર આચરણ કરીને, મુનિ કર્મોનો અંત કરે છે. નંતીભાવ પૂર્વ વિમુખ્ય :- સંસારમપિર્યટનદિમુવ્યતે I સંસાર પરિભ્રમણમાં એક જન્મથી બીજા જન્મમાં, એક ગર્ભથી બીજા ગર્ભમાં, એક શરીરથી બીજા શરીરમાં આ પ્રકારના ભવ પ્રપંચથી અથવા સ્ત્રી, પુત્ર, પરિવારાદિ રૂપ પ્રપંચોથી એટલે કે જન્મ-મરણની પરંપરાથી સર્વથા મુક્ત થાય છે. સોળમું અધ્યયન સંપૂર્ણ છે આચારાંગ સૂત્ર – બીજો શ્રુતસ્કંધ સંપૂર્ણ 'આચારાંગ સૂત્ર સંપૂર્ણ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442