________________
૩૫ર |
શ્રી આચારાંગ સૂત્ર: દ્વિતીય શ્રુતસ્કંધ
સંતા - તે બંધ અને મોક્ષના સમ્યક ઉપાયો જાણીને, તદનુસાર આચરણ કરીને, મુનિ કર્મોનો અંત કરે છે.
નંતીભાવ પૂર્વ વિમુખ્ય :- સંસારમપિર્યટનદિમુવ્યતે I સંસાર પરિભ્રમણમાં એક જન્મથી બીજા જન્મમાં, એક ગર્ભથી બીજા ગર્ભમાં, એક શરીરથી બીજા શરીરમાં આ પ્રકારના ભવ પ્રપંચથી અથવા સ્ત્રી, પુત્ર, પરિવારાદિ રૂપ પ્રપંચોથી એટલે કે જન્મ-મરણની પરંપરાથી સર્વથા મુક્ત થાય છે.
સોળમું અધ્યયન સંપૂર્ણ છે
આચારાંગ સૂત્ર – બીજો શ્રુતસ્કંધ સંપૂર્ણ
'આચારાંગ સૂત્ર સંપૂર્ણ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org