Book Title: Agam 01 Ang 01 Acharanga Sutra Part 02 Sthanakvasi
Author(s): Pushpabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
૪૬ |
શ્રી આચારાંગ સૂત્ર: વિતીય શ્રુતસ્કંધ
મfપતિ - ગૃહસ્થને ત્યાં તૈયાર થયેલા ભોજનમાંથી પ્રારંભિક થોડોક અંશ કાઢીને કાગડાઓ માટે ઉપર ઉડાડીને ખવડાવવામાં આવે તે પ્રકારનાં અગ્રપિંડનું અહીં કથન છે. પહેલા અને પાંચમા ઉદ્દેશકોમાં આ જ શબ્દ પ્રયોગ શ્રમણ બ્રાહ્મણ આદિ માટેના વિશિષ્ટ દાન પિંડ રૂ૫ ભોજન માટે પ્રયુક્ત થયો છે. શ્રાદ્ધના દિવસોમાં કે સંક્રાતિના દિવસે લોકો આ પ્રકારે વિશેષ દાન-પુણ્ય કરે છે. ગૃહસ્થના ઘરમાં પ્રવિષ્ટ સાધુનો વિવેક:| २ से भिक्खू वा भिक्खुणी वा जाव पविढे समाणे णो गाहावइकुलस्स दुवारसाहं अवलंबिय-अवलंबिय चिट्ठज्जा, णो गाहावइकुलस्स दगच्छड्डणमत्तए चिट्ठज्जा, णो गाहावइकुलस्स चदणिउयए चिट्ठज्जा, णो गाहावइकुलस्स सिणाणस्स वा वच्चस्स वा संलोए संपडिदुवारे चिट्ठज्जा, णो गाहावइकुलस्स आलोयं वा थिग्गलं वा संधिं वा दगभवणं वा बाहाओ पगिज्झिय पगिज्झियअंगुलियाए वा उद्दिसिय उद्दिसिय ओणमिय-ओणमिय उण्णमिय-उण्णमिय णिज्झाएज्जा । णो गाहावई अंगुलियाए उद्दिसिय-उद्दिसिय जाएज्जा, णो गाहावई अंगुलियाए चालिय चालिय जाएज्जा, णो गाहावई अंगुलियाए तज्जिय-तज्जिय जाएज्जा, णो गाहावई अंगुलियाए उक्खुलंपिय उक्खुलंपिय जाएज्जा, णो गाहावई वंदियवंदिय जाएज्जा, णो य णं फरुसं वएज्जा । શબ્દાર્થ - કુવારલી બારસાખનો મવવિય-આધાર લઈને, વરાછામ વાસણોનું ધોયેલું પાણી જ્યાં ભેગું કરાય છે તેવી ચોકડી-કુંડી પાસે વંળડયE = કોગળા કરવાની જગ્યાએ અથવા પીવાનું પાણી હોયતેવા પાણીઆરા પાસેસિસ વા વન્દ્ર = સ્નાનઘર કે સંડાસ પાસે સંનો = દષ્ટિ પડતી હોય તેમ સંપgિવારે = દરવાજાની સામે મનોય = બારી કેઝરૂખાઉથ નં = મકાનના કોઈ સમારકામ કરેલા ભાગને
ધ=મકાનના સંધિસ્થાનને, ચોર દ્વારા પાડેલબાકોરાને પામવM =જલઘર, પાણિયારા વાહનો પ થ =હાથને લાંબા કરી કરીને અંતિયાણ = આંગળીથી સિય = ચીંધીને ઓળખિય = નીચા વળીને ૩ખનિય = ઊંચા થઈને ખોળાના જુએ નહિ અને બીજાને બતાવે પણ નહિ દિલિય = બતાવીને કાળા = યાચના કરે નહિ વતિય = ગૃહસ્થને આંગળીની પ્રેરણા કરીને તનય = ભય બતાવીને ૩fસુપિય = સ્પર્શ કરીને ગાવાં વનિત્ય = ગૃહસ્થની પ્રશંસા કરીને પસં = કઠોર વચનનો વાળા = કહે નહિ. ભાવાર્થ:- સાધુ કે સાધ્વી ગૃહસ્થના ઘરમાં આહારાદિ માટે પ્રવેશ કરે, ત્યારે તેના દરવાજાની બારસાખનો ટેકો લઈને ઊભા ન રહે, વાસણ ધોવાની ચોકડી પાસે, હાથ-પગ કે મોઢું ધોવાની જગ્યાએ, બાથરૂમ કે સંડાસની સામે દષ્ટિ પડે તેમ ઉભા ન રહે અથવા તેમાં જવાના રસ્તામાં કે તેના દરવાજા પાસે, ઘરના ઝરૂખામાં, સમારકામ કરેલા મકાનના કોઈ ભાગમાં, બે દિવાલોની સંધિમાં અથવા પાણિયારા આદિ સ્થાનમાં ઊભા ન રહે. તે સ્થાનમાં ઊભા રહીને પોતાના હાથ લાંબા કરીને, આંગળી ચીંધીને, ઊંચા થઈને અથવા નીચા વળીને ગૃહસ્થોની કોઈ પણ ક્રિયાઓનું નિરીક્ષણ કરે નહીં કે બીજાને બતાવે નહીં. ગૃહસ્થ પાસે આંગળી ચીંધીને ખાદ્ય પદાર્થની યાચના કરે નહીં, ગૃહસ્થને આંગળીથી નિર્દેશ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org