Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
પરવ્યાકરણનુ ઉદાહરણ, જેમકે-સાક્ષાત્ ભગવાનની દેશનાથી મેકુમાર આદિએ જાતિસ્મરણુ જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું.
તથા-ખીજા પાસેથી સાંભળીને પણ ગતિ-આગતિનું જ્ઞાન થાય છે કે:પેાતાની ગતિ અને આગતિ સમજાવવાવાળા બીજાના વચનાથી પણ જાતિસ્મરણ જ્ઞાન થઈ જાય છે, જેમ-છ મિત્ર-રાજાઓએ છદ્મસ્થ-અવસ્થા વાળા ભગવાન મલ્લિનાથના વચનેાથી જાતિ સ્મરણ પ્રાપ્ત કર્યું હતું.
આત્માના વિષયમાં ગતિ-આગતિનું જ્ઞાન જે પ્રમાણે હોય છે તેને દેખાડે છે—‘હું પૂર્વ દિશાથી આવ્યા છું, (યાવતા) અન્યતર દિશાથી અથતા અદેિશાથી હું આન્ગેા છું' આ કથનથી પોતાના ગમન સુધીની દ્રવ્યદિશાનું જ્ઞાન સૂચિત કર્યુ છે, તથા--માશે આત્મા ઔપપાતિક છે' ત્યાંથી લઇને ભ્રમણ કરે છે તે હુ ત્યાં સુધી દ્રવ્યદિશા અને ભાવદિશા, એ બન્નેનું જ્ઞાન ભગવાને પ્રદર્શિત કર્યું છે. “તે હું છું'' આ કથનથી એમ પ્રગટ થાય છે કે એ ત્રણમાંથી કોઈ કારણુ દ્વારા જ્ઞાનને પામેલે જીવ આ રૂપમાં પેાતાના આત્મસ્વરૂપને જાણે છે કે આ આત્મા જ્યાં સુધી સમસ્ત કર્મોના ક્ષય કરતા નથી, ત્યાં સુધી ચારેય ગતિએમાં ભ્રમણ કરતા રહે છે, અને ફરી કોઈ શિામાં અથવા તે અનુર્દિશામાં ગમન કરશે. પરંતુ જ્યાં સુધી કર્મોને ક્ષય નહિ હેાય ત્યાં સુધી તેની ગતિના અંત આવતા નથી. એ પ્રમાણે આ આત્મા સર્વ દિશાએથી અને અનુદ્દિશાએથી આવ્યે છે અને કર્મોને આધીન થઈને ફીથી સર્વ દિશાએ અથવા વિદિશાઓમાં પરિભ્રભમણ કરશે. તેને લેશમાત્ર પણ વિશ્રામ મલી શકતા નથી એવા હું છુ, (સ્૦ ૪)
સૂત્ર પશ્ચમ આત્મવાઢિ પ્રકરણ
આત્મવાદીપ્રકરણ
જે જીવ દ્રવ્યદિશાઓમાં અને ભાવિશાએમાં આત્માનુ જવું—આવવું જાણીને પેાતાના આત્માના વિષયમાં એ પ્રમાણે જાણે છે કે:-મ આત્મા સિદ્ધગતિની પ્રાપ્તિ વિના ખીજી ચાર ગતિમાં ભ્રમણ કરતા કરતા એક જન્મથી ખીજો જન્મ ગ્રહણુ કરે છે, ત્રિકાલવતી છે શરીરથી ભિન્ન છે, નિત્યપરિણામી છે અને સમ્યકત્વ, જ્ઞાન, ચારિત્ર, સુખ, વીય આદિ ગુણા વાળા છે, તે આત્મવાદી છે. હવે આ વિષયનુ નિરૂપણ કરવામાં આવે છે—સે ગાયાવારી' ઇત્યાદિ.
મૂલા—સે ગયાવારી” ઇતિ. તે આત્મવાદી છે, લેાકવાદી છે, કમ વાદી છે અને ક્રિયાવાદી છે. (સૂ. ૫)
શ્રી આચારાંગ સૂત્ર : ૧
૮ ૬