Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
સાધુ– નવી નવી થવાવાળી સ્ખલના દોષોથી બચી શકે છે, એ વાત સ્પષ્ટ કરીને સુધર્મા સ્વામી આગળ કહે છે− તે નેમિ ' ઇત્યાદિ.
બીજા ઉદ્દેશકની સમાપ્તિમાં કહ્યું હતું કે-જે પુરૂષ પૃથ્વીકાયના આરંભને જાણીને તેના ત્યાગ કરી આપે છે, તે મુનિ છે. અહિં` એ બતાવવામાં આવે છે કેઃઆટલું કરવા માત્રથી જ કોઈ પૂરી રીતે મુનિ થઇ શકતા નથી, મુનિ થવાને માટે ખીજી —જે જે વાતાની (જાણવાની) આવશ્યકતા છે, તેને સુધર્મા સ્વામિ કહે છે—સે વેમિ’ ઇત્યાદિ. મૂલા—(ભગવાનના મુખારવિંદથી જે સાંભળ્યુ છે) તે કહું છું. અનુકૃત, મેક્ષમાર્ગમાં પ્રાપ્ત અને માયા નહિ કરવાવાળા અણુગાર કહ્યા છે (૧)
અનગાર લક્ષણ
ઢીકા—ભગવાનની પાસેથી બીજું પણ જે સાંભળ્યું છે, તે કહું છું. પૃથ્વીકાયના વિષયમાં શસ્રના આરંભ નહિ કરવાવાળા, પૃથ્વીકાયના આરંભને જાણવાવાળા પુરૂષ, જે પ્રમાણે પૂણુ અણુગાર થાય છે અને જે પ્રમાણે પૂણુ અણુગાર નથી થતા, તે અને વાતે હું કહું છું.−‘બળનારા મોત્તિ જ્ઞેયમાળા' ઈત્યાદિ સૂત્રમાં આગળ કહેવામાં આવશે.
ઘરમાં સાવદ્યક્રિયા અવશ્ય થાય છે એટલા માટે ઘરના ત્યાગ કરવા તેજ મુનિ પણાંનું પ્રધાન કારણ છે એ વાત પ્રગટ કરવા માટે સાધુવાચક અન્ય સબ્દ ત્યજીને અહિં ‘અન’ શબ્દના પ્રયાગ કર્યાં છે. પૂરા અણુગાર કેવી રીતે અને છે, એવી ચ્છિા થવાથી કહે છે—' કુન્નુત્તે 'ઇતિ.
'
૮ ૩પ્રુફ્ફે 'તું સ ંસ્કૃત રૂપ ‘ જીત ’ થાય છે. ક્ષમા આદિ ગુણ્ણાનું ઉપાર્જન કરવાવાળા ત્તુ (સરલ-સિધા) કહેવાય છે અથવા સમસ્ત પ્રાણીઓના હિતરૂપ દયાને ઉપાર્જન કરવાવાળા ત્તુ કહેવાય છે. અથવા આત્માને અસલ સ્વરૂપ સુધી પહેાંચડવા
શ્રી આચારાંગ સૂત્ર : ૧
૧૮૯