Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
મળેલું જલ. ઉભયકાય શસ્ત્રથી પતિ જલ પણ સાધુઓ માટે ગ્રાહ્ય નથી. કેમકે– તેમાં મિશ્ર (સચિત્તાચિત્ત) ની શંકા રહે છે. મુનિએ માટે પરકાયશસ્રપરિત જલજ ગ્રહણ કરવા ચાગ્ય છે. અપ્લાયનું પરકાયશસ્ત્ર, અગ્નિ, માટી, દ્રાક્ષ, શાક, ચાવલ, લેાટ, દાલ અને ચણા આદિ છે.
પહેલાં કરતાં જેનાં વણુ, રસ, ગંધ, આદિ બદલાઇ જાય તે પરાકાયશસ્ત્રથી જલ પરિણત (અચિત્ત) થઇ જવાની એ નિશાની અર્થાત્ એળખાણુ છે.
વણથી જલનું ધૂસર આ િથઇ જવું, ગંધથી તેમાં મળેલી વસ્તુએની ગધ આવવી, એ પ્રમાણે જલમાં મળેલી વસ્તુઓના તીખા, કડવા, સેલા આદિ રસના સ્વાદ આવી જવા, અને સ્પથી જલનું રૂક્ષ ચિકણું આદિ થઇ જવું. એ જલ અચિત્ત હોવાના લક્ષણ છે.
ધાવનજલ – ધાવનપાની (૨૧)
આવા પ્રકારનું અચિત્ત જલ આ સૂત્રના બીજા શ્રુતસ્ક ંધના પાનૈષણા–પ્રકરણમાં એકવીશ પ્રકારનું ભગવાને સાધુએ માટે ગ્રાહ્ય કહ્યું છે, તે આ પ્રમાણે છેઃ
(૧) ઉત્સ્વદ્ય-લાટ મળેલું, કથરોટ આદિનું ધાવણુ,
(૨) સંસ્વેદ્ય–ઉકાળેલા તલનું ધાવણ, અથવા ઉકાળેલા પત્તાવાળાં શાકનું ધાવણુ. (૩) ચેાખાનું ધાવણુ. (૪) તલનું ધાવણ. (૫) ધાન્યનું ધાવણ. (૬) જવનું ધાવણુ, (૭) એસામણુ. (૮) આરનાલ છાસના વાસણાનુ ધાવણ, અથવા છાસની ઉપર નીતરેલ પાણી. જેને આછ” પણ કહે છે.
(૯) આંખા-આમ્ર આદિ કળાનું ધાવણ. (૧૦) અમ્માડીનું ધેાવણ (૧૧) કાઠાનું ધાવણ. (૧૨) ખિજોરાનું ધાવણુ. (૧૩) દ્રાક્ષનું ધાવણુ. (૧૪) દાડમનું ધાવણુ. (૧૫) ધાવણુ. (૧૬) નારીએલનું' ધાવણુ. (૧૭) કેરનું ધાવણુ. (૧૮) ખેરાનુ ધાવણુ. (૧૯) આંખળાનું ધાવણુ. (૨૦) આંમલીનુ ધાવણુ, (૨૧) અગ્નિથી ઉકાળેલું ગરમ જલ. જે શાકય આદિ સચિત્તઅપ્રકાયનુ' સેવન કરે છે. તેમાંથી શાય આદિ પેાતાના ઉપભાગ માટે ‘જલ સચિત્ત નથી’ એ પ્રકારની પ્રરૂપણા કરે છે. દંડી જલને સચિત્ત માનીને પણ માહ અને પ્રમાદ વશ થઈ. પાતાના માટે પાણી ગરમ કરાવે છે, અને ખીજાને પાણી ગરમ કરવાના ઉપદેશ આપે છે કે-જલ ત્રણ ઈંડ—ઉકાળા આપીને ઉકાળવું જોઈએ. આ પ્રમાણે ઉપદેશ આપીને અપ્રકાયને સમારંભ કરતા થકા કેવળ અપકાયનીજ હિંસા કરે છે, એટલુંજ નહી પરન્તુ જલમાં રહેવાવાળા દ્વીન્દ્રિય આદિની પણ વિરાધના કરે છે.
શ્રી આચારાંગ સૂત્ર : ૧
૨૧૧