Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
અપ્લાયવિરાધનાદોષ
તીથ આદિ પર આધાકમ આદિ દોષોથી દૂષિત આહાર-પાણી ગ્રહણ કરીને અપ્રકાયના મહારભ કરતા હોય એમ જોવામાં આવે છે. તે પેાતાના આત્માને ભવસાગરથી તારવામાં સમથ નથી. ભગવાને-ત્તરાધ્યયન સૂત્રમાં (અધ્યયન ૨૦માં) કહ્યુ` છે કેઃ
“ જે પુરુષ અસ્થિર વ્રતવાળા છે અને તપ તથા નિયમાથી ભ્રષ્ટ છે, તે લાંખા સમય સુધી પોતાના આત્માને કલેશ પહાંચાડવા ઉપરાંત પણ સંસારથી પાર થઈ શકતા નથી.” ( ઉત્તરા॰ અ. ૨૦) (સૂ. ૧૧)
સચિત્ત જલના આરંભ કરવાવાળા એકલી હિંસાનાજ ભાગી નથી પરન્તુ અન્ય ઢાષાના પણ ભાગી છે. તે વાત ભગવાન કહે છે-‘ઋતુવા.' ઈત્યાદિ. મુલા—અથવા અદત્તાદાનના દોષ લાગે છે. (સૂ. ૧૨)
ટીકા—પ્રથમ કહેલી વાતને ખીજી રીતથી સ્પષ્ટીકરણ કરવાના અમાં ‘ અથવા’ શબ્દ છે. જે અખાયના આરભ કરે છે, તેને અદત્તાદાનના દોષ પણ લાગે છે, કારણ એ છે કે-અકાયના જીવાએ પેાતાનું શરીર ઉપમન કરવા માટે તેને સેપ્યુ નથી. તે પણ તે લેાકે મન, વચન અને કાયાથી અને કરવું, કરાવવું તથા અનુમેદવું તે વડે કરી ઉપમન કરે છે, તે કારણથી અલ્કાયના આરંભ કરવાવાળાને અદ્યત્તા દાનના દોષ પણ અનિવાર્ય (ટાળી ન શકાય તેવા) છે. એ માટે મુમુક્ષુ પુરૂષોએ અલ્કાયના આરંભ ત્યાગી દેવા જોઇએ. એ પ્રમાણે ભગવાને સાક્ષાત્ કહ્યું છે. (સ. ૧૨)
સચિત્ત જલના ઉપયોગ કરવાવાળાને પૂછતાં જે ઉત્તર આપે છે-તે કહે છે, અથવા જે લેાક અસ્કાયના આરંભને ત્યજવામાંઅસમર્થ છે. તેમનું કહેવું-કથન બતાવે છે- વર ને.' ઇત્યાદિ.
અપ્લાય કે વિષયમેં અન્ય મત સમીક્ષા
મૂલા—અમને ક૨ે છે, અમને ક૨ે છે, (જલ) પીવાને અને વિભૂષાહાથ પગ આદિ ધાવા, નહાવા માટે (સૂ. ૧૩)
ટીકા—અમે સ્વેચ્છાથી જલની વિરાધના કરતા નથી. પરંતુ અમારા આગમમાં જલને અચિત્ત બતાવ્યું છે; અને પીવાના નિષેધ કર્યાં નથી. તેથી અમારે પીવુ ક૨ે છે. ‘અમારે ક૨ે છે.' આ બે વાર કહેવાથી એ સૂચિત કરવામાં આવ્યું છે કે:—પ્રયેાજનવશ નાના પ્રકારના ઉપભાગ કરવાનું અમને ક૨ે છે. જેમકે
ભસ્મથી સ્નાનકરવાવાળા કહે છે—અમારે પીવુ ક૨ે છે, સ્નાન કરવું
કલ્પતું નથી.
શાકય આદિનું કહેવુ છે કે-અમારે પીવું અને સ્નાન, સર્વ કાંઈ ક૨ે છે. શ્રી આચારાંગ સૂત્ર : ૧
૨૧૨