Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
અપ્લાય કી હિંસામેં તદાશિત અન્ય જીવોંકી હિંસા
સમાધાન આ પ્રમાણે કહે નહિ, અનુમાન અને આગમ પ્રમાણથી તથા જીવન લક્ષણેના સંબંધથી જલનું જીવપણું નિરૂપણ કર્યું છે. જે અપકાય–લેકનું અભ્યાખ્યાન કરવામાં આવે તો શરીરના અધિષ્ઠાતા આત્માનું પણ અભ્યાખ્યાન કરવું પડશે. પરન્તુ તે સંભવ નથી. એ વાત કહે છે–
આત્માનું અભ્યાખ્યાન કરશો નહિ. આત્મા શરીરને અધિષ્ઠાતા છે, અને પ્રત્યક્ષ ચેતનાવાળા છે. તેથી તેને અ૫લાપ કરી શકાશે નહિ. એટલા માટે “આત્મા નથી એ પ્રમાણે અપલાપ કરશે નહિ.
જે મંદ બુદ્ધિવાળા અષ્કાયલકને નિષેધ કરે છે, તે પ્રત્યક્ષ આદિ-પ્રમાણેથી સિદ્ધ-આત્માને અ૫લાપ કરે છે, અને જે “આત્મા નથી” અથવા “હું નથી એ પ્રમાણે આત્માને અ૫લાપ કરે છે તે મહામૂઢ મનુષ્ય પિતાના અજ્ઞાનના બળથી અષ્કાયને અપલાપ કરે છે. જેણે હાથ, પગ, મુખ આદિ અવયથી યુક્ત, શરીરના અધિષ્ઠાતા, તથા અત્યન્ત સ્પષ્ટ ઉપગ આદિ લક્ષણવાળા આત્માને જ અપલાપ કરી દીધે, તેને માટે અસ્પષ્ટ ઉપગ આદિ લક્ષણવાળા અષ્કાયને અપલાપ કરે તે કાંઈ કઠિન નથી. (સૂ. ૫)
અષ્કાયને અ૫લાય કરવાથી ઘણાજ દેષ આવે છે, એવો વિચાર કરીને અણગાર અકાયની વિરાધના કરતા નથી, દંડી અને શાક્ય આદિ, અણગારો થઈ શકતા નથી, કારણ કે તેઓ અષ્કાયની વિરાધના કરે છે. તે વાત આગળના સૂત્રમાં બતાવે છે–ત્રજ્ઞમા” ઈત્યાદિ.
અઠાયાત્ર
ભૂલાર્થ—અપકાયની હિંસાને સંકેચ કરવાવાળાને જૂદા જાણે અને “અમે અણગાર છીએ.” એ પ્રમાણે કહેવાવાળાને પણ જૂદા જાણે. જે નાના પ્રકારનાં શોથી
શ્રી આચારાંગ સૂત્ર : ૧
૨૦ ૨