Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ત્યાં શુકલ ધ્યાનના ખીજા પાયામાં સČપ્રથમ માહનીય કમના ક્ષય કરે છે. તે પછી જ્ઞાનાવરણુ, દર્શનાવરણ અને અંતરાય કર્મોના એકી સાથે ક્ષય કરીને, ખારમા ગુણુસ્થાનના અંતમાં અને તેરમા ગુણસ્થાનની આદિમાં સમસ્ત દ્રવ્ય--પર્યાયને વિષય કરવાવાળા પરમ ઐશ્વયને પ્રાપ્ત થવા ચાગ્ય અનન્ત કેવલજ્ઞાન અને કેવલદર્શન પ્રાપ્ત કરીને શુદ્ધ, બુદ્ધ, સર્વજ્ઞ, સદશી, જિન અને કેવલી થઈ જાય છે. પછી તે સયેાગી કેવલી ચાર હલકાં અઘાતિયાં કર્મ બાકી રહેવા પર આયુકમના સંસ્કારવશ થઈને ભવ્યજીવાને એધ આપવા માટે પૃથ્વીમાં વિહાર કરે છે,
તે પછી અચેાગી કેવલી થઈને ચૌમાં ગુણસ્થાનમાં આયુષ્કની સમાપ્તિ થયા પછી વેદનીય, નામ અને ગેાત્રકમના ક્ષય કરે છે. આ પ્રમાણે મૂળપ્રકૃતિ કહેવાતા આઠ કર્મોના ક્ષય થઈ જાય છે.
આત્મપ્રદેશાથી સમસ્ત કર્મો દૂર થયા પછી ઉર્ધ્વગતિશીલ હોવાના કારણે આત્મા સાદિ-અનન્ત, પુનરાગમનરહિત સિદ્ધિગતિ નામના સ્થાનને પ્રાપ્ત કરે છે. એટલે એ સિદ્ધ થયું કે જ્ઞાન અને ક્રિયાથી સફલ કર્મોના ક્ષયરૂપ મેાક્ષને પ્રાપ્ત થાય છે.
કેટલાક માણસાનુ કહેવું એ છે કે:-સભ્યજ્ઞાન યથાર્થ પદાર્થના વિષય કરે છે, એ કારણથી તે બળવાન છે. અને મળવાન હોવાના કારણે મિથ્યાજ્ઞાનને દૂર કરે છે. મિથ્યાજ્ઞાન જ્યારે દૂર થઈ જાય છે, તેા તેના કારણે ઉત્પન્ન થવાવાળા રાગ–આદિની ઉત્પત્તિ થતી નથી; કેમકે કારણના અભાવમાં કાય ઉત્પન્ન થતુ નથી. આ પ્રકારે રાગાદિના અભાવ થવાથી તેનાથી થવા વાળી મન, વચન અને કાયાની પ્રવૃતિ અટકી જાય છે. પ્રવૃતિના અટકાવથી પુણ્યકમ અને પાપ કર્મની ઉત્પત્તિ થતી નથી, જેનું કાર્ય આરંભ થઈ ચૂકયું છે, એવા પાપ-પુણ્યના ઉપભાગથી ક્ષય છે, અને સ'ચિત પુણ્ય–પાપના તત્ત્વજ્ઞાનથી ક્ષય થાય છે. આ પ્રકારે સમસ્ત કર્મના ક્ષય થઈ જાય છે. કહ્યું પણ છે કેઃ— જ્ઞાનરૂપી અગ્નિ સમસ્ત કર્મોને ખાળી નાંખે છે. ” તથા “ કરાડા સેકડો કલ્પામાં પણ કમ ભાગન્યા વિના ક્ષય થતા નથી. ”
કેટલાક કહે છે કે– સંચિત કર્મોના ક્ષય પણ ભાગથીજ થઈ જાય છે. આ વિષયમાં અનુમાન પ્રમાણ પણ આપવામાં આવ્યું છે તે આ પ્રમાણે છે—પૂર્વસચિતકમ ઉપલેાગથીજ ક્ષીણ થાય છે, કારણ કે તે કમ છે, જે જે કમ હાય છે તે તે ઉપલેાગથીજ ક્ષીણ થાય છે, જેવી રીતે આરબ્ધ શરીરકમ સંચિત કમ પણ ક છે, એ કારણથી તે પણ ઉપલેાગથી જ ક્ષીણ થાય છે.
ઉપલેાગથી કર્મના ક્ષય સ્વીકાર કરવામાં આવે તેા, નવીન કર્મીની ઉત્પત્તિ અવશ્ય થશે અને ફૂલતઃ જન્મ મરણના કયારેય નાશ નહિ થાય, આવી શંકા કરવી તે ઉચિત નથી.
શ્રી આચારાંગ સૂત્ર : ૧
૧૫૪