Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
પગના અભિપ્રાય ઘુંટણ સમજવું જોઇએ. આ પાંચ અંગાને ભૂમિપર અડાડીને વંદના કરવી તે પંચાંગ વ૪ના છે. આ આઠે અંગેામાંથી પ્રત્યેક અંગનાં અનેક ઉપાંગ છે. તેમાંથી શિર-અંગના ઉપાંગ આ પ્રમાણે છે—મસ્તિષ્ક, કપાલ, રૃકાટિકા (ગ્રીવાના ઉન્નત દેશ) શંખ (કણુ સમીપનુ અસ્થિ) લલાટ, તાળુ, ગાલ, દાઢી, ચિબુક (હડપચી વચ્ચેના છાછર ખાડા) દાંત, એટ, લૌહ, નેત્ર, કાન, નાક આદિ. મસ્તિષ્ક શિરરૂપ અંગનું આર લક અવયવ છે. તેનું
· મસ્તિષ્ક એક પ્રકારની ધાતુ છે, અંગ નથી અને પ્રત્યંગ પણ નથી ? સમાધાન એ છે કે-પાલ આદિ પ્રમાણે શરરૂપ અંગનું આરંભક હાવાના કારણે મસ્તિષ્ક, શિરનું ઉપાંગજ છે.
પાંચ સ્થાવરામાં છાતી આદિ અંગ નથી.
(૫) શરીરનામકર્મના ઉદયથી ગ્રહણ કરેલા અથવા ગ્રહણ કરવામાં આવતા આત્મપ્રદેશમાં સ્થિત અને શરીરના આકારે પરિણત કરેલા શરીરના ચાગ્ય પુદ્ગલામાં લાખ અને લાકડીના સમાન અવિચેાગ હેવું તે બંધનનામકર્મ છે. અથવા ખંધનનામ કમ ન હેાત તેા રતીથી બનાવેલા પુરૂષની સમાન વિખેરાઈ જાત, ઔદ્યારિક આદિના ભેદથી બંધનના પણ પાંચ ભેદ છે.
(૬) કાપિંડ, સ્મૃતિકાર્ષિક, અથવા લેાઢાના પિંડ સમાન મૃદ્ધ પુગલામાં પણ એક વિશેષ પ્રકારના સ`ઘાત (નિષ્ઠતા) ઉત્પન્ન કરવાવાળા કમ તે સંધાત– નામક કહેવાય છે અથવા સધાતનામક ન હેાય તે પુરૂષ, સ્ત્રી, ગાય અદિ રૂપભેદ શરીરમાં હાય નહિ. કારણકે સંઘાત–વિશષ ઉત્પન્ન કરવાવાળા અન્ય ક જ નથી. કાય, કારણ જેવાંજ હાય છે. સંઘાતની ભિન્નતાના કારણેજ શરીરામાં સ્ત્રી, પુરૂષ આદિના ભેદ-વ્યવહાર હેાય છે. ઔદારિક આદિના ભેઢથી સંઘાત પણ પાંચ પ્રકારના છે.
(૭) ખંધાતા શરીરયેાગ્ય પુદ્ગલામાં જે કર્મના ઉદયથી આકૃતિવિશેષ બને છે. તેને સંસ્થાનનામકર્મ કહે છે. સંસ્થાન છ પ્રકારના છે—(૧) સમચતુરસ-સ ંસ્થાન, (૨) ન્યગ્રેાધપરિમલ–સસ્થાન, (૩) સાન્ક્રિ—સંસ્થાન, (૪) કુકસ સ્થાન, (૫) વામન–સસ્થાન, (૬) હુડક–સંસ્થાન.
(૮) અસ્થિઓના બંધવિશેષને સહુનનનામકર્મ કહે છે. તેના છ ભેદ છે:(૧) વઋષભનારાચસ’હૅનન, (૨) અર્ધવઋષભનારાચસહનન, (૩) નારાચસંહૅનન, (૪) અધનારાચસહુનન, (૫) કીલિકાસ’હૅનન અને (૬) સેવાત્તસંહનન.
શ્રી આચારાંગ સૂત્ર : ૧
૧૫૧