Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
તમામ કાંતિ–પ્રકાશ ઢંકાઈ ગઈ. એ પ્રમાણે કેવલજ્ઞાનવરણ પ્રકૃતિ જીવના સમસ્ત જ્ઞાનનું આવરણ કરે છે, એમ કહેવાય છે.
જીવ મતિજ્ઞાનના વિષયભૂત પદાર્થોને જાણતા નથી; તેમાં મતિજ્ઞાનાવરણીય પ્રકૃતિ-કર્મના ઉદયજ કારણરૂપ છે. તેજ મતિજ્ઞાનને રાકે છે એમાં કેવલજ્ઞાનાવરણીયના ઉદય કારણુ રૂપ નથી. એ પ્રમાણે કેવલદનના અનન્તમા ભાગ ઉઘાડા રહે છે. ત્યાં પણ મેઘના દૃષ્ટાન્ત પ્રમાણે આવરણના વ્યવહાર સમજી લઈને કેવલદ નાવરણીયને સધાતી પ્રકૃતિ સમજવું જોઈએ, અહી પણ ચક્ષુશન આદિના વિષયભૂત પદાર્થોને જીવ ચક્ષુનાવરણીય આદિના ઉદ્દયથી જાણુતા નથી, ત્યાં કેવલદર્શનાવરણીય કારણુ નહિ સમજવું જોઈએ.
શંકા—કેવલજ્ઞાનાવરણીય અને કેવલદનાવણીયા ક્ષય થવા છતાંય પણ મતિજ્ઞાન આદિ અને ચક્ષુન આદિના વિષયભૂત પદાર્થાને જાણવું તે અશકય હાવું જોઈ એ,કારણ કે તે કેવલજ્ઞાનાવરણીય અને કેવલદશનાવરણીય પ્રકૃતિના વિષય નથી. અને મતિજ્ઞાનાવરણીય આદિ પ્રકૃતિને ક્ષય થયા નથી, તેનાથી મતિજ્ઞાન
આદિ આવૃત થાય છે.
સમાધાન———કેવલ જ્ઞાનની પ્રાપ્તિ થવાથી શેષ જ્ઞાનાની પ્રાપ્તિ તેમાં અન્તત થઈ જાય છે. જેવી રીતે ગામ મળવાથી ખેતર પાતેજ મલી જાય છે.
નિદ્રા આદિ પાંચ પ્રકૃતિ પણ તમામ પદાર્થોના જ્ઞાનના ઘાત કરે છે, એ માટે તે સધાતી છે. અથવા નિદ્રા અવસ્થામાં પણ કિંચિત્ જ્ઞાનની સંભાવના કરાય છે. તા ત્યાં પણ મેઘનું દૃષ્ટાંત લઈને સમાધાન કરી લેવું જોઈએ.
અનન્તાનુષધી આદિ ખાર કષાય ક્રમશઃ સમ્યક્ત્વા દેશિવતિના અને સવ વિરતિના પૂર્ણ રૂપથી ઘાત કરે છે, તેથી એ ખાર કષાય પણ સધાતી કહેવાય છે. એવી શંકા નહિ કરવી જોઈએ કે: એ કષાયાના પ્રખલ ઉય વખતે પણ કુલાચાર આદિ કારણેાથી અશુદ્ધ આહાર આદિના ત્યાગ જોવામાં આવે છે. તે માટે તેને સધાતી કહી શકાશે નહિ; કારણ કે નવીન મેઘ ઘટાનું દ્રષ્ટાંત લઇને આ શંકાનું સમાધાન કરી શકાય છે.
મિથ્યાત્વ પ્રકૃતિ તા તત્ત્વાર્થં શ્રદ્ધાનરૂપ સમ્યકૃત્વના પૂર્ણરૂપથી ઘાત કરે છેજ, તેથી તે સઘાતી છે. જો મિથ્યાત્વના પ્રખલ ઉદય હાય તે વખતે પણ-મનુષ્ય, પશુ આદિ વસ્તુઓસંબંધી સમ્યક્ત્વ રહે છે તે મિથ્યાત્વને સધાતી કેવી રીતે કહી શકશે ? એ શકાના સમાધાન માટે પણ આગળ કહેલ મેઘપટળનાંજ દ્રષ્ટાંતને આશ્રય લેવા જોઇએ.
શ્રી આચારાંગ સૂત્ર : ૧
૧૪૫