Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
કરવાથી નવાણું (૯) ભેદ થાય છે. અને તેના પર્યાપ્ત અસ્પૃપ્ત ભેદ કરવાથી એકસે અઠાણું (૧૯૮) ભેદ દેવાના છે. આ પ્રમાણે ઉપર કહેલા સર્વ ભેદને એકઠા કરવાથી પાંચસે ત્રેસઠ (૫૬૩) ષજીવનિકાયના ભેદ થાય છે.
જીવસંખ્યા
જીવોની સંખ્યા
જીવ અનન્ત છે, તે આ પ્રકારે છે – (૧) સંજ્ઞી મનુષ્ય સંખ્યાત છે. (૨) અસંસી મનુષ્ય અસંખ્યાત છે. (૩) નારકી અસંખ્યાત છે.
() દેવ અસંખ્યાત છે. (૫) તિર્યંચ પંચેન્દ્રિય અસંખ્યાત છે. (૬) દ્વિન્દ્રિય અસંખ્યાત છે. ૭) ત્રીન્દ્રિય અસંખ્યાત છે.
(૮) ચતુરિન્દ્રિય અસંખ્યાત છે. (૯) પૃથ્વીકાય અસંખ્યાત છે.
(૧૦) અપૂકાય અસંખ્યાત છે. (૧૧) તેજસ્કાય અસંખ્યાત છે. (૧૨) વાયુકાય અસંખ્યાત છે. (૧૩) પ્રત્યેક વનસ્પતિકાય અસંખ્યાત છે. (૧૪) તેનાથી સિદ્ધજીવ અનન્ત છે. (૧૫) બાદર નિગોદ જીવ કન્દમૂળ આદિ (૧૬) સૂમ નિગદ જીવ સૌથી સિદ્ધોથી પણ અનન્ત છે.
અનન્તગણુ છે.
કર્મવાદિપ્રકરણ
કર્મવાદી પ્રકરણજે આ પ્રમાણે ષડૂછવનિકાયના સ્વરૂપનું નિરૂપણ કરવાવાળા છે તે લોકવાદી વાસ્તવિક રીતે કર્મવાદી છે. જ્ઞાનાવરણ આદિ કર્મોનું કથન કરવું તે જેને સ્વભાવ હેય, તે કર્મવાદી છે. ષજીવનિકાયના તત્વને સમજવાવાળ લકવાદી જ્ઞાનાવરણ આદિઆઠ કર્મોને જ નરક આદિચાર ગતિઓમાં ભ્રમણનું કારણ જાણે છે. જ્ઞાનાવરણીય આદિ કર્મોના બંધના કારણથી જ જીવ ચાર ગતિઓમાં પરિભ્રમણ કરતે થકે સમ્યજ્ઞાન અને ચારિત્રની પ્રાપ્તિ વિના સંસારરૂપી દાવાનલમાં પડેલા આત્માને ઉદ્ધાર કરવામાં સમર્થ થતું નથી. આ પ્રકારે કર્મબંધને જાણનાર ભવ્યજીવ કર્મવાદી કહેવાય છે.
શ્રી આચારાંગ સૂત્ર : ૧
૧ ૨૪