Book Title: Aatm Samvedanna Sadhano
Author(s): Nalin Kothari, Rasik Shah
Publisher: Raj Saubhag Satsang Mandal Saila

Previous | Next

Page 17
________________ (૬) . ************************ **************** नयणोदयंपि तासिं, सागरसलिलाओ बहुयरं होइ। ... गलिअं रुअमाणीणं, माऊणं अन्नमन्नाणं ॥४८॥ . અનેક ભાવોમાં થયેલી સ્વાર્થથી ખોટું ખોટું જુદી જુદી રડતી માતાઓની આંખનાં આંસઓનું પાણી, સમુદ્રનાં પાણીથી પણ અનેકગણું છે. ૪૮ जं नरए नेरइया, दुहाई पावंति घोरणंताई । तत्तो अणंतगुणियं, निगोअमज्झे दुहं होइ ।। ४९॥ तंमि वि निगोअमज्झे वसिओ रे जीव ! विविहकम्मवसा। विसहंतो तिक्खदुहं, अणंतपुग्गलपरावते ॥५०॥ નરકમાં નારકીઓ જે ઘોર ભયંકર અનંત દુ:ખો પ્રાપ્ત કરે છે, તેના કરતાં નિગોદમાં અનંતગણું દુઃખ છે, તે નિગોદમાં વિવિધ કર્મોને વશ થઈ હે જીવ! ઘણાં દુઃખને સહન કરતો તું અનંત પુદ્ગલ-પરાવર્તનકાળ સુધી ત્યાં વસ્યો છે. ૪૯-૫૦ , નિહરીય હવ તત્તો, મજુત્તાધિ રે નીä ! तत्थवि जिणवरधम्मो, पत्तो चिंतामणिसरिच्छो ॥५१॥ હે જીવ ! ત્યાંથી કેમેય કરીને નીકળીને તું મનુષ્યપણું પામ્યો છે ને તેમાંય ચિંતામણિરત્ન સમાન જિનેશ્વર પ્રભુનો ધર્મ તને પ્રાપ્ત થયો છે. ૫૧ पत्ते वि तंमि रे जीव ! कुणसि पमायं तुमं तयं चेव । ને મવંથ, પુ વિ પરિમો દુર્દ હરિ ધરા આવો ધર્મ પ્રાપ્ત થવા છતાં પણ તે જીવ ! તું એના એ જ પ્રમાદને સેવી રહ્યો છે, કે જે પ્રમાદથી સંસારના અંધારિયા કૂવામાં પડીને ફરીવાર ઘોર દુઃખને પામીશ. પર उवलद्धो जिणधम्मो, न य अणुचिण्णो पमायदोसेणं ।। हा जीव ! अप्पवेरिअ, सुबहुं परओ विसूरिहिसि ॥५३॥ હે જીવ! શ્રી જિનધર્મ મળ્યો પરંતુ પ્રમાદ દોષથી એનું સેવન તે ન કર્યું, હે આત્મવૈરી જીવ ! પરલોકમાં તું અત્યંત ખેદને પામીશ, ઝૂરીનૂરીને દિવસો પસાર કરીશ. પ૩

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98