Book Title: Aatm Samvedanna Sadhano
Author(s): Nalin Kothari, Rasik Shah
Publisher: Raj Saubhag Satsang Mandal Saila

View full book text
Previous | Next

Page 93
________________ (૯૨) ******************************************* મોબાઇ અથવા બીજું આલંબન લેવામાં આવે તો બીજું ધ્યાન હોય. એમ જુદા જુદા વિષયના આલંબનથી ધ્યાનનો પ્રવાહ લંબાવી શકાય. (૧૦૦) मैत्रीप्रमोदकारुण्यमाध्यस्थ्यानि नियोजयेत् । धर्म्यध्यानमुपस्कर्तुं तद्धि तस्य रसायनम् ॥१०१॥ ધર્મધ્યાનનો પ્રવાહ ચાલુ રાખવા માટે તૂટતા ધ્યાનને ધ્યાનાન્તરની સાથે અનુસંધાન કરવા મૈત્રી, પ્રમોદ, કરુણા અને માધ્યસ્થ એ ચાર ભાવનાઓને આત્મામાં જોડવી, કારણ કે મૈત્રી આદિ ભાવના તૂટતા ધ્યાન માટે રસાયન રૂપ છે. (૧૦૧). माकार्षीत् कोऽपि पापानि मा च भूत् कोऽपि दुःखितः। मुच्यतां जगदप्येषा मतिमैत्री निगद्यते ॥१०२॥ કોઈ પ્રાણી પાપ ન કરો, કોઈ દુઃખી ન થાઓ, જગત પણ મુક્ત થાઓ આવી બુદ્ધિ તે મૈત્રી ભાવના કહેવાય છે. (૧૦૦) अपास्ताशेषदोषाणां, वस्तुतत्त्वावलोकिनाम् । गुणेषु पक्षपातो यः स प्रमोदः प्रकीर्तितः ॥१०३॥ - જેમના દોષો દૂર થઈ ગયા છે, અને જેઓ વસ્તુસ્વરૂપનું અવલોકન કરનારા છે, તેવા મુનિઓના ગુણોમાં પક્ષપાત તે પ્રમોદ ભાવના કહેવાય છે. (૧૦૩) दीनेष्वार्तेषु भीतेषु याचमानेषु जीवितम् । પ્રતી યુદ્ધિ થમમિથી તે મારા દીન, પીડિત, ભીત (ભયથી આક્રાંત) અને જીવિત યાચતાં પ્રાણીઓની દીનતા વગેરે દૂર કરવાની બુદ્ધિ તે કરુણાભાવના કહેવાય છે. (૧૦) ककर्मसु निःशङ्कं देवतागुरुनिन्दिषु । आत्मशंसिषु योपेक्षा तन्माध्यस्थ्यमुदीरितम् ॥१०५॥ નિઃશંકપણે ક્રૂર કર્મો કરનારા, દેવગુરુની નિંદા કરનારા તથા

Loading...

Page Navigation
1 ... 91 92 93 94 95 96 97 98