Book Title: Aatm Samvedanna Sadhano Author(s): Nalin Kothari, Rasik Shah Publisher: Raj Saubhag Satsang Mandal SailaPage 22
________________ (२१) ********************************************** मा मा जंपह बहुय, जे बद्धा चिक्कणेहिं कम्मेहि। सव्वेसिं तेसिं जायइ, हिओवएसो महादोसो ॥७६॥ જેઓ ચીકણાં કર્મોથી બંધાયેલા છે, તેમને વધુ કહેવાનું રહેવા દો, કેમકે તેઓને બધો જ હિતોપદેશ મહાદોષનું કારણ બને છે. ૭૬ कुणसि ममत्तं धणसयण - विहवपमुहेसु अणंतदुक्खेसु। सिढिलेसि आयरं पुण, अणंतसुक्खंमि मुक्खंमि ॥७७॥ અનંત દુઃખસ્વરૂપ ધન, સ્વજન, વૈભવ આદિમાં તું મમત્વ કરે છે અને અનંત સુખસ્વરૂપ મોક્ષમાં આદરને શિથિલ બનાવે છે. ૭૭ संसारो दुहहेऊ, दुक्खफलो दुसहदुक्खरुवो य । न चयंति तंपि जीवा, अइबद्धा नेहनिअलेहिं ॥७॥ આ સંસાર દુઃખનો હેતુ છે, દુઃખ ફલક છે અને દુસ્સહ દુઃખરૂપ છે. છતાં સ્નેહની મજબૂત સાંકળથી બંધાયેલા જીવો તેને છોડતા નથી. ૭૮ नियकम्म- पवण-चलिओ, जीवो संसारकाणणे घोरे । का का विडंबणाओ, न पावए दुसहक्खाओ ॥७९॥ સંસારરૂપી ઘોર જંગલમાં પોતાના કર્મરૂપી પવનથી પ્રેરાયેલો જીવ અસહ્ય વેદનાઓથી ભરેલી કઈ કઈ વિડંબણાઓ પામતો નથી ? ૭૯ सिसिमि सीयलानिल- लहरिसहस्सेहि भिन्नधणदेहो। . तिरियत्तणमि रणे, अणंतसो निहणमणुपत्तो ॥८०॥ गिम्हायंवसंतत्तोऽरण्णे छुहिओ पिवासिओ बहुसो । संपत्तो. तिरियभवे, मरणदुहं बहु विसूरंतो ॥८१॥ वासासु रण्णमझे, गिरिनिज्झरणोदगेहि वझंतो। सीयानिलडज्झविओ, मओसि तिरियत्तणे बहुसो ॥८२॥ एवं तिरियभवेसु, कीसंतो दुक्खसयसहस्सेहिं । वसिओ अणंतखुत्तो, जीवो भीसणभवारपणे ॥८३॥ તિર્યંચગતિમાં જંગલમાં શિયાળાની ઋતુમાં ઠંડાગાર પવનના સુસવાટાથી તારું શરીર ભેદાયું છે અને તેથી તું અનંતીવાર મૃત્યુ પામ્યોPage Navigation
1 ... 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98