Book Title: Aatm Samvedanna Sadhano
Author(s): Nalin Kothari, Rasik Shah
Publisher: Raj Saubhag Satsang Mandal Saila

View full book text
Previous | Next

Page 27
________________ (૨૬) *************************************** શું સાશતક ) अहङ्कारादिरहितं निश्छद्मसमताऽऽस्पदम् । आद्यमप्युत्तमं किञ्चित्, पुरुषं प्रणिदध्महे ॥१॥ જે કોઈ યોગીપુંગવ - પુરુષ – (૧) અહંકારાદિ દોષોથી રહિત હોય, (૨) નિર્વ્યાજ સમતાનું નિવાસસ્થાન હોય, (૩) સર્વથી પ્રથમ હોવા છતાં સર્વથી શ્રેષ્ઠ હોય, તેમનું અમે ગ્રંથના આરંભમાં ધ્યાન કરીએ છીએ. ૧ * उन्मनीभूयमास्थाय, निर्मायसमतावशात् । નયન યોનિઃ શ્વ-રફીશિર્વાશ્રય: રા' નિષ્પાંચ-સહજ-અકૃત્રિમ સમત્વના કારણે ઉન્મનીભાવને પ્રાપ્ત કરીને જેમણે સદાકાલ માટે મોક્ષલક્ષ્મી પ્રાપ્ત કરી છે; એવા યોગીપુંગવો જયવંત વર્તે છે. (વિજય પામે છે.) ૨ ઉન્મનીભાવના પર્યાયો નીચે મુજબ પ્રાપ્ત થાય છે :राजयोगः समाधिश्च, उन्मनी च मनोन्मनी । अमरत्वं ल यस्त"त्त्वं, “शून्याशून्य' परं पदम् ॥३॥ अमनस्क तथाऽद्वैतं, १२निरालम्ब १३निरञ्जनम् । जीवन्मुक्तिश्च सहजा,१५ १६ तुर्या चेत्येकवाचकाः ॥४॥ - હઠયોગપ્રદીપિકા, ચતુર્થ ઉપદેશ. X સમતાના પર્યાયો નીચે મુજબ પ્રાપ્ત થાય છે : माध्यस्थ्यं समतो पेक्षा, वैराग्यं साम्यमस्पृहा । वैतृष्ण्यं परमा शान्ति-रित्येकोऽर्थोऽभिधीयते ॥५०॥१३१॥ - તત્ત્વાનુશાસન, ચતુર્થ અધ્યાય, શ્લોક-૫૦.

Loading...

Page Navigation
1 ... 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98