Book Title: Aatm Samvedanna Sadhano
Author(s): Nalin Kothari, Rasik Shah
Publisher: Raj Saubhag Satsang Mandal Saila
View full book text
________________
(૩૬)
*****
*****************************
******
પ્રયાસરૂપી પુષ્પોથી વૃદ્ધિ પામેલી અને દુઃખો વડે ફલદાયક બનેલી આ તૃષ્ણારૂપી વેલ, લોભરૂપી વૃક્ષનો આશ્રય લઈને ઉપર વધતી જાય છે. ૪૭
आशाः कवलयन्नुच्चै-स्तमो मांसलयन्नयम् ।
लोभः पुमर्थहंसानां, प्रावृषेण्यघनाघनः ॥४८॥ દિશાઓને અતિશય ગ્રસિત કરતો અને અંધકારને પુષ્ટ કરતો આ લોભ, પુરુષાર્થરૂપી હંસો માટે, (તેમને ભગાડી મૂકવા માટે) વર્ષાઋતુના ઘનઘોર મેઘ જેવો છે. ૪૮
क्षमाभृदप्रियः साधु-वृत्तलक्ष्मीविनाकृतः। ...
मर्यादामदयं लुम्पन्, लोभऽम्बुधिरयं नवः ॥४९॥ આ લોભરૂપી સમુદ્ર, કોઈ નવા પ્રકારનો સમુદ્ર છે. તે ક્ષમાધારીઓને (મુનિઓને) અપ્રિય છે – બીજે પક્ષે પર્વતોને અપ્રિય છે-, સુંદર આચારરૂપી લક્ષ્મી વિનાનો છે અને નિર્દયરીતે મર્યાદાનો લોપ કરનારો છે. (સામાન્યતયા સમુદ્ર પર્વતોને પ્રિય હોય છે, લક્ષ્મી સહિત હોય છે અને મર્યાદાયુક્ત હોય છે.) ૪૯
लवणोदन्वतो यः स्याद-गाधबोधने विभुः ।
अलम्भविष्णुः सोऽप्यस्य, नैव वैभवसंविदे ॥५०॥ જે મનુષ્ય) લવણસમુદ્રની ગંભીરતા જાણવા સમર્થ છે તે પણ આના (લોભ સમુદ્રના) વૈભવને જાણવા માટે સમર્થ નથી. પ૯
समन्तात्तस्य शोषाय, स्वस्थीकृतजलाशयम् ।
इमं मानससन्तोष-मगस्ति श्रय सत्वरम् ॥५१॥ તે લોભરૂપી સમુદ્રનું સંપૂર્ણપણે શોષણ કરવા માટે, સ્વસ્થ કરી નાખ્યા છે જલાશયોને જેણે એવા આ મનઃસંતોષરૂપી અગસ્તિમુનિનો તું સત્વર આશ્રય કર. ૫૧
यस्मै समीहसे स्वान्त !, वैभवं भवसम्भवम् । अनीहयैव तद्वश्य-मवश्य श्रय तं (तत्) सुखम् ॥५२॥

Page Navigation
1 ... 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98