Book Title: Aatm Samvedanna Sadhano
Author(s): Nalin Kothari, Rasik Shah
Publisher: Raj Saubhag Satsang Mandal Saila

View full book text
Previous | Next

Page 47
________________ (४६) . ********************************************** योगश्रद्धालवो ये तु, नित्यकर्मण्युदासते । प्रथमे मुग्धबुद्धीना-मुभयभ्रंशिनो हि ते ॥१०॥ યોગના શ્રદ્ધાળુ એવા જે પુરુષો પોતાના નિત્ય કૃત્યોમાં ઉદાસ રહે છે તેઓ મુગ્ધ બુદ્ધિવાળાઓમાં પ્રથમ છે અને તે ઉભય ભ્રષ્ટ થાય छ. १०० प्रातिहार्यमियं धत्ते, निवृत्तिनिर्वृतिश्रियः ।। य एव रोचतेऽमुष्यै, तां स एव हि पश्यति ॥१०१॥ આ નિવૃત્તિ તે મોક્ષલક્ષ્મીના દ્વારપાળપણાને ધારણ કરે છે. તેને (निवृत्तिने) रुयै छ, ते ४ तेने (मोक्षलक्ष्मीन.) as a . १०१ अहो ! वणिक्कला कापि, मनसोऽस्य महीयसी । निवृत्तितुलया येन, तुलितं दीयते सुखम् ॥१०२॥ આશ્ચર્ય છે કે, આ મનની વણિકળા કેવી મહાન છે! કારણ કે તે નિવૃત્તિરૂપી ત્રાજવાથી તોલી તોળીને સુખ આપે છે. ૧૦૨ साम्यदिव्यौषधिस्थेम-महिम्ना निहतकियम् । कल्याणमयतां धत्ते, मनो हि बहु पारदम् ॥१०३॥ સામ્યરૂપી દિવ્ય ઔષધિની સ્થિરતાના માહાભ્યથી જેની ક્રિયા (यंयलता३५ी) ३९॥5 6 छ, मेवो भन.३५ ५।२री संपू - સુવર્ણમયપણાને-કલ્યાણમયતાને ધારણ કરે છે. ૧૦૩ भूयांसि यानि शास्त्राणि यानि सन्ति महात्मनाम् । इदं साम्यशतं किञ्चित्, तेषामञ्चलमञ्चतु ॥१०४॥ આ સામ્યશતક મહાપુરુષોએ રચેલાં અનેક શાસ્ત્રો છે તે શાસ્ત્રોના એક ભાગને પ્રાપ્ત થાઓ. ૧૦૪ (शार्दूलविक्रीडितम्) क्लेशावेशमपास्य निर्भरतरं ध्यातोऽपि यश्चेतसा, . सत्कल्याणमयत्वमाशु तनुते योगीन्द्रमुद्राभृताम् ।

Loading...

Page Navigation
1 ... 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98