Book Title: Aatm Samvedanna Sadhano Author(s): Nalin Kothari, Rasik Shah Publisher: Raj Saubhag Satsang Mandal SailaPage 89
________________ (૮૮) . ****************************************** *** વિનય. (૫) વ્યુત્સર્ગ-સદોષ અને જજુ સહિત અન્નપાનાદિ અને કષાયોનો ત્યાગ કરવો. (૬) ધ્યાન. એમ છ પ્રકારનું આભ્યન્તર તપ છે. (૮૪). दीप्यमाने तपोव्हनौ वाह्ये चाभ्यन्तरेऽपि च ।। यमी जरति कर्माणि दुर्जराण्यपि तत्क्षणात् ॥८५॥ સંયમી પુરુષ બાળ અને અત્યંતરમ તારૂપી પ્રજવલિત અગ્નિમાં કષ્ટથી ક્ષય થાય એવાં તીવ્ર કર્મોનો પણ તે ક્ષણે જ નાશ કરી નાખે છે. (૫) ૧૦. ધર્મસ્વાખ્યાત ભાવના स्वाख्यातः खलु धर्मोऽयं भगवद्भिर्जिनोत्तमैः । यं समालम्बमानो हि न मज्जेद् भवसागरे ॥८६॥ .. ફેવળજ્ઞાની ભગવંત જિનેશ્વરોએ આ ધર્મ ઉત્તમ રીતે કહેલો છે. જેનું આલંબન લેનાર પ્રાણી ભવસાગરમાં ડૂબતો નથી (એમ વિચારવું) તે ધર્મસ્વાખ્યાત ભાવના છે. (૮૬) संयमः सूनृतं शौचं ब्रह्माकिञ्चनता तपः । क्षान्तिर्दिवमृजुता मुक्तिश्च दशधा स तु ॥८७॥ સંયમ (અહિંસા), સત્ય, શૌચ (ચૌર્ય ત્યાગ), બ્રહ્મચર્ય, અકિંચનતા (અપરિગ્રહ), તપ, ક્ષમા, મૃદુતા–નમ્રતા, ઋજુતા–સરળતા અને મુક્તિનિર્લોભતા એમ (યતિ) ધર્મ દશ પ્રકારનો છે. (૮૭) अपारे व्यसनाभ्मोधौ पतन्तं पाति देहिनम् । सदा सविधव] कबन्धुर्धर्मोऽतिवत्सलः ॥८८॥ સદા સમીપવર્તી અદ્વિતીય બંધુ સમાન અતિવત્સલ ધર્મ જ અપાર દુ:ખ સમુદ્રમાં પડતાં પ્રાણીને બચાવે છે. (૮૮). अबन्धूनामसौ बन्धुरसखीनामसौ सखा । अनाथानामसौ नाथो धर्मो विश्चैकवत्सलः ॥८९॥ બંધરહિતનો બંધુ, મિત્રરહિતનો મિત્ર, અનાથોનો નાથ અને જગત ઉપર વત્સલતા રાખનાર ધર્મ જ છે. (૮૯)Page Navigation
1 ... 87 88 89 90 91 92 93 94 95 96 97 98