Book Title: Aatm Samvedanna Sadhano
Author(s): Nalin Kothari, Rasik Shah
Publisher: Raj Saubhag Satsang Mandal Saila

Previous | Next

Page 38
________________ (૩૭) ********************************************** હે દય ! જે સુખ માટે સાંસારિક વૈભવને તું ઇચ્છી રહ્યો છે તે સુખ સ્પૃહાના અભાવથી જ આધીન થનાર છે; માટે તું અવશ્ય તે (સંતોષ) સુખનો આશ્રય કર. પર अजितैरिन्द्रियैरेष, कषायविजयः कुतः । तदेतानि जयेद्योगी, वैराग्यस्थेमकर्मभिः ॥५३॥ જ્યાં સુધી ઇન્દ્રિયો જિતાય નહીં ત્યાં સુધી આ કષાયનો વિજય ક્યાંથી થાય? તેથી યોગીપુરુષે વૈરાગ્યને સ્થિર કરનારી ક્રિયાઓ દ્વારા (વૈરાગ્ય, સ્થિરતા આદિ ક્રિયાઓ દ્વારા) આ ઇન્દ્રિયોને જીતવી જોઈએ. પ૩ एतानि सौमनस्यस्य, द्विषन्ति महतामपि । વાઈસમ્પત્તિનિતિ, પર્યન્ત, હેત ! ટુર્ન: ૪ સ્વાર્થ સાધવામાં તત્પર આ ઇન્દ્રિયો મહાન પુરુષોના પણ સૌમનસ્યનો (શ્રેષ્ઠ મનનો-શ્રેષ્ઠ સ્ક્રયનો) દ્વેષ કરે છે અને ખેદની વાત છે કે, દુર્જનો સાથે સ્પર્ધા કરે છે, ૫૪ यद्वामी पिशुनाः कुर्युरनार्य( रनर्थ )मिह जन्मनि । इन्द्रियाणि तु दुर्वृत्ता-न्यमुत्रापि प्रकुर्वते ॥५५॥ અથવા તો આ પિશુનો (ચાડિયાઓ) આ જન્મમાં જ અનર્થ કરે છે, જ્યારે દુષ્ટ આચરણવાળી ઇન્દ્રિયો તો પરલોકમાં પણ અનર્થ કરે છે. પપ भोगिनो दृग्विषाः स्पष्टं दृशा स्पृष्टं दहन्त्यहो ! । . મૃત્યાપિ વિષયા: પાપા, રૂાને ર હિનઃ કદ્દા , દષ્ટિવિષ સર્પો, સ્પષ્ટ રીતે પોતે જેને દૃષ્ટિથી સ્પર્શ કરે છે તેને બાળે છે. જયારે આશ્ચર્યની વાત છે કે - પાપી એવા વિષયો સ્મરણથી પણ (તેમનું સ્મરણ કરવા માત્રથી) પ્રાણીઓને (દહધારીઓને) વારંવાર ઈન્દ્રિય બાળે છે. પ૬ विषयेष्विन्दिग्राम-श्चेष्टमानोऽसमञ्जसम् । नेतव्यो वश्यतां प्राप्य, साम्यमुद्रां महीयसीम् ॥५७॥

Loading...

Page Navigation
1 ... 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98