Book Title: Aatm Samvedanna Sadhano
Author(s): Nalin Kothari, Rasik Shah
Publisher: Raj Saubhag Satsang Mandal Saila

View full book text
Previous | Next

Page 40
________________ (૩૯) ********************************************* वीरपञ्चतयीमेता-मुरीकृत्य मनोभवः । उपैति सुभटश्रेणी-संख्यारेखां न पूरणीम् ॥६३॥ કામદેવને, આ પાંચ વીરોને અંગીકાર કર્યા પછી બીજી પૂરક સુભટોની શ્રેણીની સંખ્યાની પરંપરાની જરૂર રહેતી નથી. ૬૩ अहो ! सङ्कल्पजन्मायं, विधाता नूतनः किल । क्लेशजं दुःखमप्येत-द्धत्ते यस्तु सुखाख्यया ॥६४॥ આશ્ચર્યની વાત છે કે – આ સંકલ્પજન્ય કામદેવ ખરેખર ! કોઈ નવા જ પ્રકારનો વિધાતા છે. કારણ કે, જે ક્લેશથી ઉત્પન્ન થતા દુઃખને પણ સુખરૂપ ધારણ કરે છે. ૬૪ विषमेषुरयं धूर्तचक्र शक त्वमर्हति । ફુદઉં સુ9તયાશ, વેન વિશ્વપ્રતાપિતા ઘણા આ વિષમ બાણવાળો કામદેવ, ધૂર્તોના સમૂહમાં ઇન્દ્ર થવાને યોગ્ય છે. કારણ કે, જેણે દુનિયાને ઠગનારો કામદેવ દુઃખને (પણ) સુખ તરીકે દર્શાવે છે. ૬૫ यस्य साम्राज्यचिन्तायां, प्रधानं हन्त ! योषितः । સો િસદ્ગાપૂ. સ્વસ્થ, વાર્થ માનહિતે? Irદ્દદ્દા ખેદની વાત છે કે, જેના સામ્રાજ્યની ચિન્તામાં પ્રધાન તરીકે સ્ત્રીઓ છે, એવો પણ કામદેવ પોતાની સ્થિરતા કેવી રીતે – ક્યા પ્રકારે ઈચ્છતો હશે? ૬૬ . - રતિ વર્ત-રતથ્ય તત્ત્વમ્ - या इन्द्रजालिकप्रष्ठास्ताः, किं विश्रम्भभाजनम् ।।६७॥ જેઓ થોડા શબ્દોથી અવાસ્તવિકને પણ વાસ્તવિક તરીકે દર્શાવે છે. તે ઈન્દ્રજાલિકોમાં મુખ્ય એવી સ્ત્રીઓ શું વિશ્વાસપાત્ર ગણાય છે? ૬૭ निजलालाविलं लीडे, यथा श्वा शुष्ककीकसम् । स्ववासनारसाज्जन्तु-र्वस्तभिः प्रीयते तथा ॥६८॥ જેમ કૂતરો પોતાની લાળથી વ્યાત એવા સૂકા હાડકાંને ચાટે છે અને

Loading...

Page Navigation
1 ... 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98