Book Title: Aatm Samvedanna Sadhano
Author(s): Nalin Kothari, Rasik Shah
Publisher: Raj Saubhag Satsang Mandal Saila

View full book text
Previous | Next

Page 29
________________ (૨૮) ********************************************* સદાનંદરૂપી ચન્દ્રની નિર્મળ એવી અમનસ્કકલા (ચિંતાના અભાવથી જાણે મન નાશ પામ્યું હોય તેવી અવસ્થા) તે અમૃતનું પ્રથમ બીજ છે અને તેનો કદી નાશ થતો નથી. અથવા તો, અમૃતનું પ્રથમ બીજ અને જેનો કદી નાશ થતો નથી એવી સદાનંદરૂપી ચન્દ્રમાની નિર્મલ એવી આ અમનસ્ક કલા જય પામે છે. ૬ થ: કૃg: 7: સાપે, મનાવમૂ " तमाशु वचसां पात्रं, विधातुं यतते मतिः ॥७॥ મને સમભાવમાં જે કંઈ થોડો પણ લય પ્રગટ થયો તે લયને જલદીથી વચનમાં મૂકવા મારી બુદ્ધિ પ્રયત્ન કરે છે. ૭ अष्टाङ्गस्यापि योगस्य, रहस्यमिदमुच्यते । ___ यदंग-विषयासङ्गत्यागान्माध्यस्थ्यसेवनम् ॥८॥ (હે મુનિ !) આઠ અંગવાળા એવા પણ યોગનું રહસ્ય આ જ કહેવાય છે કે, વિષયોની આસક્તિ સંપૂર્ણપણે ત્યજીને મધ્યસ્થતાનું સેવન કરવું. ૮ रागद्वेषपरित्यागा-द्विषयेष्वेषु वर्तनम् । औदासीन्यमिति प्राहु-रमृताय रसाञ्जनम्* ॥९॥ (ફૂટનોટ પાન નંબર-૧૨૫ પરની) *દારૂ હળદરનો કાઢો કરી તેમાંથી રસાંજન અથવા રસવંતી બનાવવામાં આવે છે. તે નેત્રવિકાર તથા વ્રણદોષનો નાશ કરે છે. - આર્યભિષફ પૃ.-૨૬૩ સરખાવો – मोहच्छादितनेत्राणा-मात्मरूपमपश्यताम् । . दिव्यांजनशलाकेव, समता दोषनाशकृत् ॥१९॥ - અધ્યાત્મસાર, અધિકાર-૯, પૃ.-૨૦૯

Loading...

Page Navigation
1 ... 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98