Book Title: Aatm Samvedanna Sadhano
Author(s): Nalin Kothari, Rasik Shah
Publisher: Raj Saubhag Satsang Mandal Saila

View full book text
Previous | Next

Page 30
________________ (૨૯) * *************************** ************* * આ પાંચેય ઈન્દ્રિયોના વિષયોમાં રાગ અને દ્વેષનો ત્યાગ કરીને પ્રવૃત્તિ કરવી તે ઔદાસીન્ય કહેવાય છે અને ઔદાસીન્ય, અમૃતમોક્ષ માટે રસાંજનરૂપ ઔષધિ છે. ૯ तस्यानघमहो बीजं, निर्ममत्वं स्मरन्ति यत् । तद्योगी विदधीताशु, तत्रादरपरं मनः ॥१०॥ અહો ! તે ઔદાસીજનું અવંધ્યબીજ નિર્મમતા છે, તેથી યોગીએ શીધ્ર તેમાં જ આદરવાળું ચિત્ત રાખવું જોઈએ. ૧૦ विहाय विषयग्राम-मात्माराममना भवन् । निर्ममत्वसुरवास्वा-दान्मोदते योगिपुङ्गवः ॥११॥ | વિષયોના સમૂહને છોડીને આત્મામાં રમણ કરતું છે મન જેનું એવો યોગીપુંગવ મમતાના અભાવરૂપી સુખના આસ્વાદથી આનંદ અનુભવે છે. ૧૧ येऽनिशं समतामुद्रां, विषयेषु नियुञ्जते । करणैश्चर्यधुर्यास्ते, योगिनो हि नियोगिनः ॥१२॥ જેઓ હમેશાં વિષયોમાં સમભાવરૂપી મુદ્રાને યોજે છે, તે ઈન્દ્રિયોનું સ્વામીપણું કરવામાં આગેવાન યોગીઓ જ ખરેખરા અધિકારીઓ છે. ૧૨ ममत्ववासना नित्य-सुखनिर्वासनानकः । નિયત્વે તુ વન્ય-રના પ્રતિકૂઃ પરમ્ રૂા. મમતાની વાસના તે નિત્યસુખને દેશવટો દેનારો-રવાના કરનારો-પડહ છે. પરંતુ મમતાનો ત્યાગ તો કેવલદર્શનનો સાક્ષી છે. ૧૩ भुव्यभिष्वंग एवायं, तुष्णाज्वरभरावहः । નિમત્વીપચં તત્ર, વિનિયુત યોવિન્ ૨૪ દુનિયામાં આ ગાઢ રાગ (મમતા) જ તૃષ્ણારૂપી જવરના સમૂહને લાવનાર છે અને તેથી યોગીપુરુષે તેને વિષે નિર્મમતારૂપી ઔષધનો પ્રયોગ કરવો જોઈએ. ૧૪. पर्यवस्यति सर्वस्य, तारतम्यमहो ! क्वचित् । निर्ममत्वमतः साधु, कैवल्योपरि निष्ठितम् ॥१५॥

Loading...

Page Navigation
1 ... 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98