Book Title: Aatm Samvedanna Sadhano
Author(s): Nalin Kothari, Rasik Shah
Publisher: Raj Saubhag Satsang Mandal Saila
View full book text
________________
(૩૧)
****************************************
***
केषाञ्जित्कल्पते मोहाद्, व्यावभाषीकृते श्रुतम् ।
पयोऽपि खलु मन्दानां, सन्निपाताय जायते ॥२१॥ અતિશય બીમારને દૂધ પણ સન્નિપાત માટે થાય, તેમ મોહના યોગે કેટલાકને ખરેખર ! જ્ઞાન પણ વિવાદ કરવા માટે જ થાય છે. ૨૧
ममत्वपळू नि:वटङ्क (निःशकं) परिमाष्टुं समन्ततः । ૌરા વારિત્રહી - પરીપો ભવ ||રા મમત્વરૂપી કાદવનું સંપૂર્ણપણે પરિમાર્જન કરવા – સાફ કરી નાખવા માટે તું નિઃશંકપણે વૈરાગ્યરૂપી લહરીઓનો આશ્લેષ કરવા તત્પર બન. રર.
रागोरगविषज्वाला - वलीढदग्धचेतनः । __न किञ्चिच्चेतति स्पष्टं, विवेकविकलः पुमान् ॥२३॥
રાગરૂપી સર્પના ઝેરની જવાળાએ જેની ચેતનાને સંપૂર્ણપણે બાળી નાંખી છે, એવો પુરુષ વિવેકનિકલ થાય છે અને તે કંઈ સ્પષ્ટ સમજી શકતો નથી. ર૩
तद्विवेकसुधाम्भोधौ, स्नायं स्नायमनामयः ।
विनयस्व स्वयं राग-भुजंगममहाविषम् ॥२४॥ તેથી વિવેકરૂપી અમૃતના સમુદ્રમાં સ્નાન કરી કરીને નિરોગી બની, તું પોતે જ રાગરૂપી સર્પના મહાવિષને દૂર કર. ૨૪
बहिरन्तर्वस्तुतत्त्वं, प्रथयन्तमनश्वरम् । - વિવેક થે-ત્તાત્તોથી વિતોનમ રવા
વિવેકની ગણના, બહારની અને અંદરની વસ્તુઓના તત્ત્વને દર્શાવનાર અને કદી નાશ નહિ પામનાર એવા એક ત્રીજા લોચન તરીકે કરવી જોઈએ. ર૫
उद्दामक्रममाबिभ्रद, द्वेषदन्तावलो बलात् ।
धर्माराममयं भिन्द-नियम्यो जितकर्मभिः ॥२६॥ જેમણે કર્મોને જીત્યાં છે તેવા પુરુષોએ, ઉદ્ધતપણે પગલાં ભરતા અને

Page Navigation
1 ... 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98