Book Title: Aatm Samvedanna Sadhano
Author(s): Nalin Kothari, Rasik Shah
Publisher: Raj Saubhag Satsang Mandal Saila

View full book text
Previous | Next

Page 20
________________ (૧૯) *********** ******* ** *********************** आसी अणंतखुत्तो, संसारे ते छुहा वि तारिसिया ।। 'जं पसमेउं सव्वो, पुग्गलकाओ न तीरिज्जा ॥६६॥ સંસારમાં અનંતીવાર ભૂખ પણ તને એવી લાગી કે દુનિયાભરના આહારનાં બધાં જ પુદ્ગલો મળવા છતાં એ ભૂખ શાંત થાય નહિ ! ૬૬ काऊणमणेगाई, जम्ममरणपरिअट्टाणसयाई। दुक्खेण माणुसत्तं, जड़ लहइ जहिच्छियं जीवो ॥६७॥ જન્મમરણનાં સેંકડો પર્યટનો કર્યા પછી મહામુસીબતે જીવ ઇચ્છિત મનુષ્યભવને પ્રાપ્ત કરે છે. ૬૭ तं तह दुल्लहलंभं, विज्जुलयाचंचलं च मणुअत्तं । ઘifમ નો વિડીયટ્ટ રિફો ન સપૂપિયો ક્ટા - હે જીવ ! તેવા પ્રકારના દુર્લભ અને વીજળી જેવા ચંચળ માનવ જન્મને પામી ધર્મકાર્યમાં ખેદ અનુભવે છે, તે ખરેખર કાપુરુષ (નિંદનીય) છે, સત્પરુષ નથી. ૬૮ माणुस्सजम्मे तडिलद्धयंमि, जिणिदधम्मो न कओ य जेणं । तुट्टे गुणे जह धाणुक्कएणं, हत्था मलेव्वा य अवस्स तेणं ॥६९॥ જેમ સુભટને ધનુષ્યની દોરી તૂટી ગયા પછી અવશ્ય હાથ ઘસવા પડે છે તેને સંસારસાગરના કિનારારૂપ મનુષ્યજન્મને પામીને જે જિનેશ્વરના ધર્મને સેવતો નથી તેને અવશ્ય હાથ ઘસવા પડે છે અર્થાતુ પશ્ચાત્તાપ કરવો પડે છે. ૬૯ रे जीव ! निसुणि चंचलसहाव, मिल्हेविणु सयलवि बझंभाव । नवभेय - परिग्गहविविहजाल, संसारि अस्थि सह इंदयाल ॥७०॥ " રે જીવ ! સાંભળ. ચંચળ સ્વભાવવાળા સઘળાય બાહ્યભાવોને તથા નવ પ્રકારના પરિગ્રહની જંજાળને મૂકીને જવાનું છે માટે સંસારમાં સઘળું ઈન્દ્રજાળ જેવું છે. ૭૦

Loading...

Page Navigation
1 ... 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98