Book Title: Aatm Samvedanna Sadhano
Author(s): Nalin Kothari, Rasik Shah
Publisher: Raj Saubhag Satsang Mandal Saila

View full book text
Previous | Next

Page 18
________________ (१७) ********************************************** सोअंति ते वराया, पच्छा समुवट्ठियंमि मरणंमि । पावपमायवसेणं, न संचिओ जेहिं जिणधम्मो ॥५४॥ પાપરૂપ પ્રમાદને આધીન થઈને જેઓએ જિનધર્મનો સંચય નથી કર્યો, તે બિચારા આત્માઓ મૃત્યુ ઉપસ્થિત થતાં ભારે શોક કરે છે. ૫૪ धी धी धी संसारं, देवो मरिऊण जं तिरी होई । मरिऊण रायराया, परिपच्चइ निरयजालाहिं ॥५५॥ સંસારને ધિક્કાર છે ! ધિક્કાર છે ! ધિક્કાર છે ! જ્યાં દેવો મરીને તિર્યંચ થાય છે અને રાજાધિરાજ પણ મરીને નરકની જવાળાઓમાં શેકાય छ. १५ जाइ अणाहो जीवो, दुमस्स पुर्फे व कम्मवाग्रहओ । धणधन्नाहरणाई, घर-सयण-कुटुंबमिल्लेवि ॥५६॥ કર્મરૂપી પવનથી હણાયેલો જીવ, પવનથી ખરી ગયેલા પુષ્પની જેમ ધન, ધાન્ય, આભૂષણ, ઘર, વજન અને કુટુંબને મૂકીને અનાથ બનીને ચાલ્યો જાય છે. પ૬ ' वसियं गिरीसु वसियं, दरीसु वसियं समुद्दमझंमि । रुक्खग्गेसु य वसियं, संसारे संसरंतेणं ॥५७॥ देवो नेरइउत्तिय कीडपयंगुत्ति माणुसो एसो । रुवस्सी य विस्वों, सुहभागी दुक्खभागी अ ॥५८॥ राउत्ति य दमगुत्ति य, एस सवागुत्ति एस वेयविऊ । सामी दासो पुज्जो, खलोत्ति अधणो घणवइत्ति ॥५९॥ नवि इत्थ कोवि नियमो, सकम्म विणिविट्ठसरिसकयचिट्ठो । . अन्नुन्नरुव वेसो, नडुव्व परिअत्तए जीवो ॥६०॥ હે જીવ! સંસારમાં પરિભ્રમણ કરતાં તારો નિવાસ પર્વત પર થયો छ, गुम थयो छ, समुद्रमा थयो छ, वृक्षन। मामा ७५२ च्यो छे. तुं देव, ना२६, 81.31, ५गियो, मनुष्य, ३५, २१३५ी, सुमी मने दु:भी પણ બન્યો છે. તું રાજા અને રંક પણ બન્યો છે. ચંડાલ અને વેદનો જાણકાર

Loading...

Page Navigation
1 ... 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98