Book Title: Yugadi Deshna Bhashantar
Author(s): Sommandan Gani
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 10
________________ ૪ યુગાદિદેવાના. નથી, તેમ કષાયથી કૃષ્ણ બનેલા પ્રાણીઓના ચિત્તમાં ધર્મને સ્થાન મળી શકતું નથી. જેમ ચાંડાલનો સ્પર્શ કરનાર સુવર્ણ જળથી પણ શુદ્ધ થઈ શકતો નથી, તેમ કષાયમિશ્રિત પ્રાણી તપથી પણ પવિત્ર થઈ શકતો નથી. એક દિવસ જવર (તાવ) તો શરીરનું છ મહિનાનું તેજ હરી લે છે, પણ ક્રેધ તે એક ક્ષણવારમાં ક્રુડ પુર્વ પર્યંત સંયય કરેલ તપને નષ્ટ-નિષ્ફળ કરી નાખે છે. સન્નિપાતિક જ્વરની માફક ધથી વ્યાકુળ થયેલ માણસ કૃત્યકૃત્યને વિવેક ભૂલી જાય છે અને પોતે વિદ્વાન છતાં જડ જે થઈ જાય છે. બહુજ ઉત્કૃષ્ટ તયથી દેવતાઓ પણ જેમની સેવા કરતા હતા છતાં ધના આવેશથી કરટ અને ઉકરટનામના મુનિ નરકાધિકારી થયા. વિવેકરૂપ લેચનને નાશ થવાથી આત્માને અંધાપારૂપ માન પણ નરકમાંજ ધસી જાય છે. લોકોને એક્ષ સુધી લઈ જવાને સમર્થ હોવા છતાં મહાવીર પરમાત્માને પણ થોડા શેત્રના અભિમાનથી નીચ ગોત્રમાં અવતાર લે પળે. કહ્યું છે કે कुर्वन् मदं पुनस्तानि, हीनानि बनते जनः" જાતિ, લાભ, કુળ, ઐશ્વર્ય (મેટાઇ),બલ, રૂ૫, તપ અને સુત એટલે વિદ્યા–એ આઠ પ્રકારના મદમાં પ્રાણી જે જે વસ્તુને મદ કરે, તે તે વસ્તુની હીનતાને પામે છે.” દોષરૂ૫ અંધકારને વિસ્તારવામાં રાત્રિ સમાન, અસત્યની ખારૂપ, પાપને ઉત્પન્ન કરનારી અને દુર્ગતિના નિવાસને આપવાવાળી માયા તે સર્વ સજનેને ત્યાગ કરવા યોગ્ય જ છે. પૂર્વ જન્મમાં બહુ આકરું તપ કર્યું હતું છતાં તેમાં માયાનું મિશ્રણ હોવાથી તેજ ભવમાં ભવસાગરના પાર પામવાવાળા છતાં મલ્લિનાથ તીર્થકરને સ્ત્રીને અવતાર લેવો પડ્યે સર્વ સદ્દગુણરૂપ વૃક્ષને ભસ્મીભૂત કરવામાં અશિ સમાન, દેની ખાણુરૂપ અને લહતું તે જાણે કીડાસ્થાન

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 208