Book Title: Yugadi Deshna Bhashantar
Author(s): Sommandan Gani
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 9
________________ યુગાદેિશના. પુત્રો છીએ! વળી તેને ખબર નથી કે, દરેક બિલમાં ધાહાતી નથી, પરંતુ ક્યાંક માટી ાવાળા સર્પ પણ હેાય છે. આટલું છતાં હું એમના સ્વામી અને આ મારા સેવા' એવા વિચારથી કાઇરીતે તે જો પાછા હુઠે નહિ, તે આપણે બધા રણસ ગામમાં ભેગા થઇ લીલા માત્રથી તેના વિજય કરી છે ખ’ડના જયથી મેળવેલ તેના રા. જ્યને ગ્રહણ કરીશું. પરંતુ જો ( પિતાને પૂછ્યા વિના) યુદ્ધ કરશુ તા અરે! તમે વિનીત થઈને માટા ભાઇ સાથે લડ્યા ’ એમ પિતાજી આપણા પર ગુસ્સે થશે. માટે પ્રથમ આપણે બધા પિતાજીની પાસે જઇને તેમને પૂછીએ, પછી જેવા તેમના હુકમ થરો તે પ્રમાણે કરશું”, ’” 3 આ પ્રમાણે વિચાર કરી તે, અઠ્ઠાણુ રાજકુમારો પેાતાના તાત ઋષભ જિનેશ્વરને પૂછવાને માટે અષ્ટાપદ્મ પર્વત પર ગયા. ત્યાં પ્ર ભુને પ્રદક્ષિણા પુરી, વંદન અને સ્તુતિ કરી દૈવતા અને મનુષ્યાની સભામાં-પદ્યામાં ઉચિત સ્થાને બેઠા. તે વખતે પેાતાના પુત્રોના માહુને દૂર કરવા માટે અને ભવ્ય વાના અવમેધને માટે આદીધર ભગવાને આ પ્રમાણે પવિત્ર ધર્મ દેશના દેવાના પ્રારંભ કર્યાઃ— ૬ હે ભવ્યાત્માઓ ! દુખે પામવા લાયક સર્વાંગસુંદર આ મનુષ્ય જન્મ પામીને પાતાના આત્મસુખના અર્શી જનાએ સ રીતે ધર્મને વિષે પ્રયત્ન કરવા યાગ્ય છે. તેમાં પાપમધનના હેતુભૂત, મુખ લક્ષ્મીના અટકાવ ફરનારા, માર પ્રકારના તપને નિષ્ફળ કરનારા એવા ક્રોધ, માન, માયા અને લાભ-એ ચાર કષાયાના ડાહ્યા માણસાએ પ્રથમ ત્યાગ કરવા જોઇએ. જેમ વિષમિશ્રિત સારૂં' - જન પણ આદર પામતુ નથી, તેમ કષાયથી કલુષિત માણસ ગુણવાન્ હાય તા પણ તે સારા માણસામાં સત્કારપાત્ર થતા નથી. જેમ અર્ણ્યને વિષે લાગેલ દાવાનળ વૃક્ષને તરત બાળી નાખે છે, તેમ કષાયને વા થયેલા મનુષ્ય પેાતાના ઘણા જન્મામાં ઉપાર્જન કરેલ તપને તત્કાલ ક્ષીણ કરી નાખે છે, જેમ કાળા વસમાં કર્યુ બી રંગ લાગતા

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 208