________________
સોળ
सम्मदिठ्ठी जीवो
जइवि हु पावं समायरे किंची अप्पो सि होइ बंधो
जेण न निद्धंधसं कुणइ
જેને સમ્યગ્દષ્ટિ લાધી છે, તે જો કે થોડું પાપ પણ કરે, પણ તેના કર્મબંધ અલ્પ હોય; કારણ કે એ નિર્ધસપણે-નિર્દયપણે હિંસાદિ નથી કરતો.
तंपि हु सपडिक्कमणं
सप्परिआवं सउत्तरगुणं च खिप्पं उवसामेइ
वाहिव्व सुसिख्खीओ विज्जो
થોડું પાપ થઈ ગયું હોય તેનેઅલ્પ કર્મબંધને પણ પ્રતિક્રમણ, પશ્ચાત્તાપ અને પ્રાયશ્ચિત્તથી તે તત્કાળ ઉપશમાવે છેસુશિક્ષિત વૈદ્ય વ્યાધિને શમાવે તેમ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org