SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ સોળ सम्मदिठ्ठी जीवो जइवि हु पावं समायरे किंची अप्पो सि होइ बंधो जेण न निद्धंधसं कुणइ જેને સમ્યગ્દષ્ટિ લાધી છે, તે જો કે થોડું પાપ પણ કરે, પણ તેના કર્મબંધ અલ્પ હોય; કારણ કે એ નિર્ધસપણે-નિર્દયપણે હિંસાદિ નથી કરતો. तंपि हु सपडिक्कमणं सप्परिआवं सउत्तरगुणं च खिप्पं उवसामेइ वाहिव्व सुसिख्खीओ विज्जो થોડું પાપ થઈ ગયું હોય તેનેઅલ્પ કર્મબંધને પણ પ્રતિક્રમણ, પશ્ચાત્તાપ અને પ્રાયશ્ચિત્તથી તે તત્કાળ ઉપશમાવે છેસુશિક્ષિત વૈદ્ય વ્યાધિને શમાવે તેમ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002061
Book TitleVerno Vipak
Original Sutra AuthorN/A
AuthorSushil
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2008
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy