________________ ઉત્સાહી નહીં લાગે, કેટલાક ઠંડા બનીને તે કેટલાક મડદાલ બનીને સાંભળતા હોય છે. એમાં પિતાના વિષયને પુષ્ટ કરવા, સભામાં જાગૃતિ લાવવા કે આવેલી ઠંડાઈને ગરમીમાં ફેરવી નાખવાનું વકલાંના મુખમાંથી– હવે પ્રસ્તુત વિષય ઉપર એક સુંદર બેધક અને પ્રેરક દષ્ટાંત. કહું છું; આ શબ્દો સરી પડતાંની સાથે જ લોથ જેવા ઢીલા, મડદાલ જેવા બનેલા, ઈધર ઉધર ડાલીયા મારતા, ઠંડાગાર ક બની ભાગેલી કેડે બેઠેલા, ઝકા ખાતા, ઉંઘતા, એવા લેકે, અને જિદાના તાપ્રેમી ગણુતા શ્રોતાઓ પણ જાણે વિદ્યુત સંચાર થયો હોય એમ તેઓ એકદમ આનંદ ઉત્સાહમાં આવી જશે, ચહેરા ઉપર આંખમાં તાજગી દેખાવા માંડશે, કેડથી ટદાર થઈ જશે, ચહેરા ઉપરની સુસ્તી સુરખીમાં કેરવાઈ જશે, કાં ઊંધ બધું ચાલી જશે. આ સૂચવે છે કે માનવહૃદયને કે માનવીની બુદ્ધિને કથા વાર્તામાં જેવો અને જેટલો રસ છે તે અને તેટલે બીજામાં ભાગ્યે જ હોય છે તેને આ પ્રત્યક્ષ * જાહેર પુરાવો છે. છે. સ્થળે સ્થળે ચાતુર્માસસ્થિત જૈન સાધુઓનાં ચાતુર્માસિક પ્રવચનનો પ્રારંભ કરવાનો હોય છે * ત્યારે સામાન્ય રીતે એક એવો રિવાજ છે કે શ્રી સંઘના મુખ્ય સુત્ત શ્રાવકે “અને વતા સાધુ બને. મળીને કર્યું સૂત્ર કે કયો ગ્રન્થ વાંચો તે નક્કી કરે છે, કારણકે ચાતુર્માસમાં તીર્થંકરદેવપ્રણીત આગમ સૂત્રનું અથવા પૂર્વાચાર્ય મહર્ષિ પ્રણીત કેઈ ઉત્તમ ઉપદેશક કે બોધક ગ્રન્થનું વાચન કરવા પૂ. સાધુ મુનિરાજે ઈચ્છતા હોય છે. શ્રી સંઘને પણ નવું નવું જાણવાની જિજ્ઞાસા અને શ્રતગ્રન્થનું બહુમાન ભક્તિ કરવાને પણ અભિલાષ હોય છે. ગ્રન્થનું નકકી કરતી વખતે દેશ કાળની દષ્ટિએ શ્રોતાઓની કક્ષા, વક્તાની વિદ્વત્તા વગેરે બાબતને ધ્યાનમાં રાખી ગ્રથની પસંદગી થાય છે. પસંદગી સાથે જ તુરત જ ચરિત્રયસ્થ ક 'વાચ એ પ્રશ્ન ઊઠે છે અને એ વખતે કોઈ સુંદર, રસિક આકર્ષક પ્રત્યની પસંદગી કરવામાં આવે છે. પછી ધામધૂમથી રિવાજ અને વિધિનું પાલન કરીને બહુમા વૈપૂર્વક પ્રવ્યવાચન પ્રારંભાય છે. હંમેશા સામાન્ય રીતે પ્રાય: રાજના દોઢ કલાકના પ્રવચન સમયમાં લગભગ બે ભાગને સમય સૂત્ર-શાસ્ત્ર કે બોધક ગ્રંથ વાચન માટે જાય છે. અને લગભગ ત્રીજો ભાગ કથા-ચરિત્ર વાંચવા માટે વપરાય છે. આ રિવાજ સેંકડે વરસોથી ચાલ્યો આવે છે અને જૈન સાધુના ચાતુર્માસિક પ્રવચનમાં તેનું બહુધા પાલન થાય છે. પ્રથમ વાંચન તાવિક, આધ્યત્મિક, ઉપદેશક કે આચારપાલન વગેરે ઉપર કહેવાય અને બીજું વાંચન માત્ર કઈ પણ ચરિત્ર કે કથાનું જ રાખવાને અટલ રિવાજ છે અને જનતા પણ કથા કે ચરિત્રગ્રન્થને આગ્રહપૂર્વક રખાવે જ છે. પહેલા વાંચનને 'મૂત્રવાચના' શબ્દથી ઓળખાવાની રૂઢ પ્રથા પ્રસિદ્ધ છે અને બીજા વાચનને * ભાવનાધિકાર” શબ્દથી ઓળખાવાનો રિવાજ છે? ભાવનાધિકારમાં બહુધા સર્વજનવલ્લભ કથાચરિત્ર જ વાંચવાનું હોય છે. ચાતુમૌસમાં સેંકડો સ્થળે ચાતુર્માસ રહેનારા સાધુઓ આ જ વાંચતા હોય છે. ખુદ જન સાધ્વીજીઓ પણ બપોરે બહેને માટે સ્વતંત્ર વ્યાખ્યાન રાખતા હોય છે ત્યારે તેઓ કોઈને કોઈ વ્યક્તિને (જીવનચરિત્રને લગત) રાસ કે ચરિત્ર જ વાંચે છે. રાસ એટલે સર્વરસ પૃષ્ટ કથા-વાર્તા. કેટલાક મહાનુભાવો એવા હોય છે કે, જેઓને પહેલા વ્યાખ્યાનમાં ખાસ રસ પડતો જ નથી. તેવા સવારના દસ કે સવા દસ વાગે ચરિત્રવાંચન થવાનું હોય તે જ વખતે ખાસ સમયસર પહોંચી - 1. પહેલા વ્યાખ્યાન માટે પૂર્વાધિકાર' અને પછીના ક્યાદિના વ્યાખ્યાન માટે " ઉત્તરાધિકાર ' હબ વાપરવાની પણ પ્રયા છે,