Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 1
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad

Previous | Next

Page 19
________________ ૧૪ વિષયાનુક્રમણિકા અઠ્ઠાઈમહોત્સવ–ભગવંતને થયેલ કેવળજ્ઞાન-જ્ઞાનોત્સવ માટે દદ્રનું ત્યાં આવવા નીકળવું અરાવત હરતીનું વર્ણન-સમવસરણની રચના-પ્રભુનું તેમાં પધારવું–આવેલી બારે ૫ર્ષદા-ઈદ્ર કરેલ સ્તુતિ. ભરુદેવા માતાને પુત્રના વિરહથી થતો ખેદ--ભરતે આપેલ તેને ઉત્તર–ભરતને આપેલ બે પ્રકારની સમકાળે વધામણી– પ્રભુને જ્ઞાનપ્રાપ્તિ ને ચક્રરત્નનું પ્રગટ થવું)-ભરતે કરેલ પ્રભુનંદનનો નિર્ણય-મરુદેવા માતાની તેણે કરેલ પ્રાર્થના-તેમનું હસ્તી પર બેસી પ્રભુને વાંદવા નીકળવું-નેત્રના પડળનું દૂર થવુંશુભ ભાવમાં વૃદ્ધિ થતાં થયેલ કેવળજ્ઞાન–અંતકૃત કેવળી થઈને મરુદેવાનું મોક્ષગમન-ભરતને સમવસરણમાં પ્રવેશ–તેણે કરેલ પ્રભુની સ્તુતિ–ભગવંતે આપેલ દેશના-તેમાં બતાવેલ સંસારની અસારતા-મેક્ષ મેળવવાને કરવા યોગ્ય પ્રયત્ન-જ્ઞાનદર્શનચારિત્રની આવશ્યકતા–તે ત્રણેનું વર્ણન-અનેક જીવોને પ્રભુની દેશનાથી થયેલ વૈરાગ્ય-ઋષભસેનાદિકે લીધેલ દીક્ષા-ભગવંતે સંભળાવેલ ત્રિપદી–તેમણે કરેલ દ્વાદશાંગીની રચના તેમની ગણધર પદે સ્થાપના-ભરત ચક્રીએ ઉછાળેલ બલિ-બીજીપોરસીએ ગણધરની દેશનાયક્ષયક્ષિણીની સ્થાપના-ભગવંતને અન્યત્ર વિહાર-ભગવંતના અતિશયનું વર્ણન. પૃષ્ઠ ૮૯થી ૧૧૭ જો તમાં-ભરત ચક્રીએ કરેલ ચક્રરત્નનું પૂજન-દિગ્વિજય માટે તૈયારી. સૈન્યનું પ્રયાણ. હસ્તીરત્ન પર ચક્રીનું આરોહણ. બીજા બાર રત્નનું સાથે ચાલવું. ગંગાને કિનારે આવવું. ભાગધતીર્થ પહોંચવું. ત્યાં કરેલો પડાવ. ભાગધતીર્થ કુમારદેવને સાધવાનો પ્રયત્ન. ચક્રીએ મૂકેલ બાણું. તેને ચડેલે કેપ. તેના મંત્રીએ કરેલ સાંવન. ભેટ લઈ ચક્રીને નમવા આવવું. ચક્રીની આજ્ઞાને સ્વીકાર. ચક્રીએ કરેલ તેને અટ્ટાઈમહત્સવ. દક્ષિણ તરફ પ્રયાણ. વરદામ તીર્થે પહોંચવું. વરદામપતિને સાધવો. પ્રભાસ તીર્થ તરફ પ્રયાણ. પ્રભાસપતિનું કરેલ સાધન. સિંધુ તરફ પ્રયાણ. સિંધુદેવીનું સાધન. વૈતાઢય તરફ પ્રયાણ. વિતાવ્યપતિ દેવને વશ કરવો. તમિસ્રા ગુફા તરફ પ્રયાણ. તેના અધિષ્ઠાતા કૃતમાલ દેવનું સાધન. દક્ષિણ સિંધુનિકૂટ સાધવા સેનાનીને મેલે. ત્યાં રહેલા પ્લેચ્છ રાજાઓને સેનાપતિએ વશ કરવા. | ચક્રી પાસે પાછા આવવું, તમિત્રા ગુફા ઉઘાડવા ચક્રીએ કરેલ આજ્ઞા. તમિસ્રા ગુફાનું ઉઘાડવું. ચકીએ કરેલ પ્રવેશ. કાંકિણીરત્નવડે કરેલાં માંડલાં. સૈન્યનો પ્રવેશ. ઉન્મજ્ઞા નિમગ્ના નદી પર બંધાવેલ પુલ. ઉત્તરધારનું સ્વયમેવ ઉઘડી જવું. ચક્રીને ઉત્તરખંડમાં પ્રવેશ. ત્યાંના ભિલ્લરાજાઓને થયેલ ઉત્પાત ચિહે. દુર્મદ કિરાતની યુદ્ધ કરવાની તૈયારી. અગ્ર સૈન્ય સાથે કરેલ યુદ્ધ. ચક્રીની સેનાને પમાડે ત્રાસ. સેનાપતિનું યુદ્ધ માટે ઊઠવું. કમળાપીડ અશ્વનું વર્ણન. સુષેણના મારાથી કિરાતોને થયેલ ત્રાસ. તેમનું નાસી જવું. સિંધુનદીમાં એકઠા મળી કિરાતાએ કરેલ નાગકુમારનું આરાધન. તે દેવનું પ્રગટ થવું. કિરાતોને તેમણે કરેલી મદદ. ચક્રીના સૈન્યને કરેલ અસહ્ય મેઘપદ્રવ. ચર્મરત્નને છત્રરત્નનો ચક્રીએ કરેલ ઉપયોગ. તેમાં સિન્યનું નિરૂપદ્રવપણે રહેવું. ભરતચક્રીને થયેલ વિચાર. અંગરક્ષકદેવોએ નાગકુમારોને તિરસ્કારપૂર્વક કહેવું. નાગકુમારોનું મેઘને સંહરીને સ્વસ્થાને ચાલ્યા જવું. સ્વેચ્છાએ લીધેલું ચક્રીનું શરણ અંગીકાર કરેલ આજ્ઞા ચક્રીનું ક્ષુદ્રહિમાદ્રિ તરફ પ્રયાણ. મુહિમાદ્રિ દેવનું વશ થવું. ઋષભકૂટ તરફ પ્રયાણ કાંકિણુરનવડે ચક્રીએ લખેલ નામ. વૈતાઢથ તરફ પ્રયાણ. નલિવિનમિ તરફ પ્રેરેલ બાણ. વિદ્યાધર સહિત તેમણે કરેલ યુદ્ધ. પ્રાંતે બંનેનું વશ થવું. સ્ત્રીરત્ન (સુભદ્રા) ની પ્રાપ્તિ તેના રૂપનું વર્ણન. ગંગા તરફ પ્રયાણ. ગંગાઉત્તરનિકૂટનું સેનાપતિએ કરેલ સાધન. ગંગાદેવીનું આરાધન. તેનું વશ થવું. ભરતને જોઈ ગંગાદેવીને થયેલ કામોત્પત્તિ. ચક્રીને પોતાના ભુવનમાં લઈ જવું. ચક્રીએ ભગવેલ દેવસુખ. એક હજાર વર્ષે પાછા સૈન્યમાં આવવું, ખંડપ્રપાતા ગુફા તરફ પ્રયાણું. તેના અધિષ્ઠાયક નાટયમાલ દેવનું વશ થવું. ખંડપ્રપાતા ગુફાનું ઉઘાડવું. ચક્રીએ કરેલ તેમાં પ્રવેશ, કાંકિણીરત્નવડે તેમાં કરેલાં માંડલાં. બે નદી પર બંધાવેલ પાજ. સિન્ય સહિત ગુફા બહાર નીકળવું. નવ નિધાનપતિનું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 ... 371