Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 1
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad

Previous | Next

Page 17
________________ [વિસ્તૃત અનુક્રમણિકા પ પહેલું : શ્રી આદીશ્વર ચરિત્ર. ના સર્જન –વીસ તીર્થકરોની સ્તુતિ–પ્રભુના તેર ભવમાંહેથી પહેલા ભવનું વર્ણનઘસાર્થવાહની વસતપુર જવાની તૈયારી–ધર્મષ આચાર્યને સાથે જવા વિચાર-ધન સાર્થવાહ પાસે માગણી–મુનિના આચારનું સ્વરૂપ- સાથે ચાલવું–ગ્રીષ્મ ને વર્ષાઋતુનું વર્ણન–માર્ગમાં કરેલો પડાવલકોની દુઃખદાયક સ્થિતિ-ધર્મઘોષ આચાર્યનું ધનને થયેલ મરણુ–સાર્થવાહનું સુરિ સમીપે આવવુંતેણે દર્શાવેલ પશ્ચાત્તાપ-આચાર્યો કરેલ તેનું નિવારણ-વહેરવા આવવાનું આમંત્રણ–ધનશ્રેષ્ઠીએ કરેલ બંતનું દાન-બધિબીજની પ્રાપ્તિ-રાત્રિએ પુનઃ સરિ પાસે ગમન-સરિએ આપેલી દેશનાદાનાદિ ચાર પ્રકારના ધર્મનું વર્ણન-દાનધર્મનું સવિશેષ વર્ણન-અભયદાન સંબંધે જીવોનું વર્ણન–સાર્થવાહનું સ્વસ્થાન ગમન-પડાવ ઉપાડવો-ઇચ્છિત સ્થાને પહોંચવું–પ્રાંતે મરણ પામી બીજા ભવમાં ઉત્તરકુરુક્ષેત્રમાં યુગલિક પુરુષપણે ઉપજવું-દસ પ્રકારના કલ્પવૃક્ષનું વર્ણન-ત્રીજે ભવે સૌધર્મ દેવલોકમાં દેવ થવુંચોથે ભવે મહાવિદેહ ક્ષેત્રમાં મહાબળ નામે વિદ્યાધર-તેના પિતા શતબળ રાજાએ કરેલ સુખ વાપ્ત થયેલ વૈરાગ્ય–મહાબળનું રાજય પર સ્થાપન-શતબળ રાજાએ લીધેલ દીક્ષા–તેમનું સ્વર્ગગમન-મહાબળની રાજ્યસ્થિતિ-સ્વયંભુદ્ધ મંત્રીને થયેલ હિતવિચાર-તેણે રાજાને કરેલ સભા સમક્ષ સદુપદેશને સાંભળી સંભિન્નમતિ નામના. મંત્રીએ કરેલ તેનું ખંડન અને નાસ્તિક મતનું મંડનસ્વયંબુદ્ધ મંત્રીએ કરેલ નાસ્તિક મતનું ખંડન-શતમતિ મંત્રીએ કરેલ ક્ષણિકવાદનું સ્થાપન સ્વયંભુધે કરેલ તેનું ખાંડન–મહામતિ મંત્રીએ કરેલ માયાવાદનું સ્થાપન–સ્વયં બુધે કરેલ તેનું ખંખ- મહાબળ રાજાએ ઉઠાવેલ યોગ્ય અવસર સંબંધી પ્રશ્ન-સ્વયંબુહે તેને કરેલ ખુલાસો-રાજાના પૂર્વપુરુષને કહેલ ઇતિહાસ-રાજાનું એક માસાવશેષ આયુષ્ય-રાજાને તે જાણવાથી થયેલ ખેદ–તેનું નિવારણમહાબળ રાજાએ લીધેલ દીક્ષા–બીજા દેવલેમાં લલિતાંગદેવપણે ઉપજવું (પાંચમો ભવ –દેવસ્થિતિનું વર્ણન-સ્વયં પ્રભાદેવીનું વર્ણન-તેનું અવી જવું–લલિતાંગદેવને થયેલ અતિ શોક-સ્વયં બુદ્ધ મંત્રીનું તે જ વિમાનમાં દેવ થવું–તેણે લલિતાંગદેવને કરેલ ઉપદેશ–તેની થનારી દેવીના વર્તમાન ભવ (નિનલિકા)નું વર્ણનતે ભવમાં તેણે સાંભળેલ મુનિદેશના–મુનિએ કરેલ ચારે ગતિના દુઃખનું વર્ણન–તેણે લીધેલી દીક્ષા–તેનું સ્વયંપ્રભાદેવીપણે ઉપજવું-લલિતાંગદેવને થયેલાં અવનચિહ્નો-તેનું ચવવું–મહાવિદેહ ક્ષેત્રમાં વજંઘપણે ઉપવનવું (છઠ્ઠો ભવ)-સ્વયંપ્રભાદેવીનું શ્રીમતી થવું–તેની સાથેના પાણિગ્રહણ સંબંધી વૃત્તાંત-શ્રીમતી સહિત પોતાના રાજ્યમાં આવવું-રાજ્યભથી પુત્રે કરેલા વિષધૂઝથી થયેલ મરણઉત્તરકુરુમાં યુગલિક (સાતમે ભવ) સૌધર્મે દેવતા (આઠમો ભવ)–મહાવિદેહ ક્ષેત્રમાં છવાનંદ વિશ્વપુત્ર (નવમો ભવ)-તેના પોષ મિત્રો-વ્યાધિગ્રસ્ત મુનિનું દેખવું–તેના વ્યાધિનિવારણ માટે છે મિત્રોએ મળીને કરેલા પ્રયાસ-વ્યાધિનું નિવારણ-છ મિત્રોએ લીધેલ દીક્ષા–બારમાં દેવલોકમાં ઉપજવું (દશમે ભવ)-મહાવિદેહમાં વજનાભ ચક્રવતી થવું (અગ્યારમે ભવ)-તેના પિતા વજસેન તીર્થંકરની દીક્ષા-કેવળજ્ઞાન-દેશના–વજનાભ ચક્રીમે થયેલ સદ્વિચાર–તેમણે લીધેલ દીક્ષા–વસેન તીર્ષકનું નિવણ-વજનાભાદિ મુનિઓને ઉત્પન્ન થયેલ લબ્ધિઓનું વર્ણન–વજનાભે કરેલ વીશ સ્થાનકનું આરાધનવીશ. સ્થાનકનું વર્ણન–બાંધેલ તીર્થકરપદ–સવાર્થસિદ્ધ વિમાને સર્વનું ઉપજવું. (બારમા ભાવ) પષ્ટ ૧ થી ૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 ... 371