________________
[વિસ્તૃત અનુક્રમણિકા
પ પહેલું : શ્રી આદીશ્વર ચરિત્ર. ના સર્જન –વીસ તીર્થકરોની સ્તુતિ–પ્રભુના તેર ભવમાંહેથી પહેલા ભવનું વર્ણનઘસાર્થવાહની વસતપુર જવાની તૈયારી–ધર્મષ આચાર્યને સાથે જવા વિચાર-ધન સાર્થવાહ પાસે માગણી–મુનિના આચારનું સ્વરૂપ- સાથે ચાલવું–ગ્રીષ્મ ને વર્ષાઋતુનું વર્ણન–માર્ગમાં કરેલો પડાવલકોની દુઃખદાયક સ્થિતિ-ધર્મઘોષ આચાર્યનું ધનને થયેલ મરણુ–સાર્થવાહનું સુરિ સમીપે આવવુંતેણે દર્શાવેલ પશ્ચાત્તાપ-આચાર્યો કરેલ તેનું નિવારણ-વહેરવા આવવાનું આમંત્રણ–ધનશ્રેષ્ઠીએ કરેલ બંતનું દાન-બધિબીજની પ્રાપ્તિ-રાત્રિએ પુનઃ સરિ પાસે ગમન-સરિએ આપેલી દેશનાદાનાદિ ચાર પ્રકારના ધર્મનું વર્ણન-દાનધર્મનું સવિશેષ વર્ણન-અભયદાન સંબંધે જીવોનું વર્ણન–સાર્થવાહનું સ્વસ્થાન ગમન-પડાવ ઉપાડવો-ઇચ્છિત સ્થાને પહોંચવું–પ્રાંતે મરણ પામી બીજા ભવમાં ઉત્તરકુરુક્ષેત્રમાં યુગલિક પુરુષપણે ઉપજવું-દસ પ્રકારના કલ્પવૃક્ષનું વર્ણન-ત્રીજે ભવે સૌધર્મ દેવલોકમાં દેવ થવુંચોથે ભવે મહાવિદેહ ક્ષેત્રમાં મહાબળ નામે વિદ્યાધર-તેના પિતા શતબળ રાજાએ કરેલ સુખ
વાપ્ત થયેલ વૈરાગ્ય–મહાબળનું રાજય પર સ્થાપન-શતબળ રાજાએ લીધેલ દીક્ષા–તેમનું સ્વર્ગગમન-મહાબળની રાજ્યસ્થિતિ-સ્વયંભુદ્ધ મંત્રીને થયેલ હિતવિચાર-તેણે રાજાને કરેલ સભા સમક્ષ સદુપદેશને સાંભળી સંભિન્નમતિ નામના. મંત્રીએ કરેલ તેનું ખંડન અને નાસ્તિક મતનું મંડનસ્વયંબુદ્ધ મંત્રીએ કરેલ નાસ્તિક મતનું ખંડન-શતમતિ મંત્રીએ કરેલ ક્ષણિકવાદનું સ્થાપન
સ્વયંભુધે કરેલ તેનું ખાંડન–મહામતિ મંત્રીએ કરેલ માયાવાદનું સ્થાપન–સ્વયં બુધે કરેલ તેનું ખંખ- મહાબળ રાજાએ ઉઠાવેલ યોગ્ય અવસર સંબંધી પ્રશ્ન-સ્વયંબુહે તેને કરેલ ખુલાસો-રાજાના પૂર્વપુરુષને કહેલ ઇતિહાસ-રાજાનું એક માસાવશેષ આયુષ્ય-રાજાને તે જાણવાથી થયેલ ખેદ–તેનું નિવારણમહાબળ રાજાએ લીધેલ દીક્ષા–બીજા દેવલેમાં લલિતાંગદેવપણે ઉપજવું (પાંચમો ભવ –દેવસ્થિતિનું વર્ણન-સ્વયં પ્રભાદેવીનું વર્ણન-તેનું અવી જવું–લલિતાંગદેવને થયેલ અતિ શોક-સ્વયં બુદ્ધ મંત્રીનું તે જ વિમાનમાં દેવ થવું–તેણે લલિતાંગદેવને કરેલ ઉપદેશ–તેની થનારી દેવીના વર્તમાન ભવ (નિનલિકા)નું વર્ણનતે ભવમાં તેણે સાંભળેલ મુનિદેશના–મુનિએ કરેલ ચારે ગતિના દુઃખનું વર્ણન–તેણે લીધેલી દીક્ષા–તેનું સ્વયંપ્રભાદેવીપણે ઉપજવું-લલિતાંગદેવને થયેલાં અવનચિહ્નો-તેનું ચવવું–મહાવિદેહ ક્ષેત્રમાં વજંઘપણે ઉપવનવું (છઠ્ઠો ભવ)-સ્વયંપ્રભાદેવીનું શ્રીમતી થવું–તેની સાથેના પાણિગ્રહણ સંબંધી વૃત્તાંત-શ્રીમતી સહિત પોતાના રાજ્યમાં આવવું-રાજ્યભથી પુત્રે કરેલા વિષધૂઝથી થયેલ મરણઉત્તરકુરુમાં યુગલિક (સાતમે ભવ) સૌધર્મે દેવતા (આઠમો ભવ)–મહાવિદેહ ક્ષેત્રમાં છવાનંદ વિશ્વપુત્ર (નવમો ભવ)-તેના પોષ મિત્રો-વ્યાધિગ્રસ્ત મુનિનું દેખવું–તેના વ્યાધિનિવારણ માટે છે મિત્રોએ મળીને કરેલા પ્રયાસ-વ્યાધિનું નિવારણ-છ મિત્રોએ લીધેલ દીક્ષા–બારમાં દેવલોકમાં ઉપજવું (દશમે ભવ)-મહાવિદેહમાં વજનાભ ચક્રવતી થવું (અગ્યારમે ભવ)-તેના પિતા વજસેન તીર્થંકરની દીક્ષા-કેવળજ્ઞાન-દેશના–વજનાભ ચક્રીમે થયેલ સદ્વિચાર–તેમણે લીધેલ દીક્ષા–વસેન તીર્ષકનું નિવણ-વજનાભાદિ મુનિઓને ઉત્પન્ન થયેલ લબ્ધિઓનું વર્ણન–વજનાભે કરેલ વીશ સ્થાનકનું આરાધનવીશ. સ્થાનકનું વર્ણન–બાંધેલ તીર્થકરપદ–સવાર્થસિદ્ધ વિમાને સર્વનું ઉપજવું. (બારમા ભાવ)
પષ્ટ ૧ થી ૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org