________________
વિષયાનુક્રમણિકા વીણા માં –સાગરચંદ્ર શ્રેણીપુત્રનું વૃત્તાંત–તેણે કરેલ બહાદુરી–તેના પિતાએ આપેલ શિખામણ-તેણે આપેલ નમ્ર ઉત્તર-પ્રિયદર્શન સાથે તેને વિવાહ-અશોકદર મિત્રે કરેલી જનતાતેના પ્રપંચથી સ્ત્રીભર્તારના સ્નેહનો ભંગ–તેમનું મૃત્યુ-ત્રીજા અરના પ્રાંતે ભરતક્ષેત્રમાં યુગલિક થવું– છ આરાનું વિસ્તારથી વર્ણન-વિમલવાહન પહેલા કુલકર-કલ્પવૃક્ષના પ્રભાવની મંદતા-હાકાર નીતિનું સ્થાપન-સાતે કુલકરેનું વર્ણન-ત્રણ પ્રકારની નીતિ-વજનાભ ચક્રીના જીવનું સર્વાર્થસિદ્ધથી આવવું-મરુદેવાની કુક્ષિમાં અવતરવું–માતાએ દીઠેલાં ચૌદ સ્વપ્ન–તેનું વર્ણન-નાભિરાજાએ કહેલ તેનું ફળ-ઈદ્રોનું માતા પાસે આવવું–તેમણે કહેલ સ્વપ્નફળ-ગર્ભની વૃદ્ધિ-ચૈત્ર વદિ આઠમે પ્રભુને જન્મ-છપન દિશાકુમારીઓનું આગમન-તેમણે કરેલ પ્રસૂતિક્રિયા-દિકકુમારીકૃત જન્મોત્સવનું સવિસ્તર વર્ણન-સૌધર્મ ઈન્દ્રના આસનનું ચલાયમાન થવું–તેને થયેલ વિચાર-કરેલો નિર્ણય–પ્રભુની ઈદ્રકૃત સ્તુતિ--તેમની આજ્ઞાથી નૈમેષી દેવે કરેલ ઘંટનાદ તથા ઉલ્લેષણ-પાલક વિમાનની રચના-ઈદ્રનું પ્રયાણ-માતા પાસે આવવુંઇ કરેલાં પાંચ રૂ૫-પ્રભુને મેરુપર્વત પર લઈ જવા–સર્વ ઈદ્રોનું આગમન –તે સંબંધી સવિસ્તર વર્ણનઈદ્રોએ કરેલ જન્મત્સવ-તે વખતે દેવોની ભક્તિવિચિત્રતા–સૌધર્મ ઈ કરેલ વૃષભરૂપે સ્નાન-ફરીને કરેલ પાંચ રૂપ-સ્વસ્થાને પ્રભુને મૂકવા-નંદીશ્વર દીપે જઈ અડ્રાઈમહેસવ-સ્વસ્થાને ગમન-પ્રભુનું નામ સ્થાપન-વંશસ્થાપન–પ્રભુની બાલ્યાવસ્થા-પ્રાપ્ત થયેલ યુવાવસ્થા-પ્રભુના દેહનું ( રૂપનું ) વર્ણન એક યુગલિક નરનું મરણ-સુનંદા યુગલિણ–તેના રૂપનું વર્ણન-સૌધર્મેદ્ર વિવાહ માટે કરેલ પ્રાર્થનાભગવંતે કરેલ સ્વીકાર–ઈ કરેલ પાણીગ્રહણુ મત્સવ–અસરાઓને વિવાહકાર્ય સંબંધી કોલાહલ– સુનંદા સુમંગલાને શણગારવું–પ્રભુનું વિવાહમંડપે આગમન-વિવાહ સંબંધી ક્રિયા-કન્યાની સખીઓએ અનુવરની કરેલી મશ્કરી–સાંસારિક સુખ ભોગવતાં પ્રભુને થયેલ ૧૦૦ પુત્ર ને બે પુત્રીઓ-યુગલિક ધર્મની મંદતા–પ્રભુને રાજા તરીકે સ્વીકાર–વિનીતા નગરીનું કુબેરે કરેલ નિર્માણ વિનીતાનું વર્ણન-અન્નભોજનની શરૂઆત–અગ્નિની ઉત્તિ–ભગવંતે બતાવેલ પ્રથમ શિલ્પ-પુત્ર પુત્રીને શિખવેલ કળાઓ-ભગવંતની રાજ્યસ્થિતિ-વસંત ઋતુનું વર્ણન-ભગવંતને થયેલ પૂર્વ સુખનું સ્મરણઉત્પન્ન થયેલ વૈરાગ્ય-લોકાંતિક દેવનું આગમન તેમણે કરેલ પ્રાર્થના.
પૃષ્ટ થી ૮૮ રીના રબ –ભરત ચક્રીને રાજ્યાભિષેક-પુત્રોને કરી આપેલ દેશની વહેંચણ-ભગવંતે આપેલ સાંવત્સરિક દાન-ઈ કરેલ દીક્ષા મહોત્સવ-ભગવંતે કરેલ કેશલુંચન–અંગીકાર કરેલ ચારિત્ર-ઉત્પન્ન થયેલ મન:પર્યવજ્ઞાન-ઇંદ્રે કરેલ સ્તુતિ-ભગવંતે કરેલ વિહાર-ભિક્ષાની અપ્રાપ્તિ-કચ્છ-મહાકછાદિને થયેલ સુધાવેદના-ભગવંતે ધારણ કરેલ મૌન-કચ્છ-મહાકછાદિએ સ્વીકારેલ તાપસવૃત્તિ-નસિવિનમિનું આગમન–તેમણે પ્રભુ પાસે કરેલ રાજ્યયાચના–તેમનું પ્રભુની સેવામાં રહેવું-ધરણેનું પ્રભુને વાંદવા આવવું-નભિવિનમિની ભક્તિ જોઈ તેને થયેલ પ્રસન્નતા–તેણે આપેલ અનેક વિદ્યાઓ સહિત વૈતાઢ્યનું રાજ્ય-વૈતાઢયનું વર્ણન-તેમણે વૈતાઢ્યની બે શ્રેણી પર વસાવેલ ૧૧૦ નગર–તેના નામ-ધરણેક કરી આપેલી વિદ્યાધરો માટે મર્યાદા-વિદ્યાધરોની સેળ નિકાય-ભગવંતે ભિક્ષા લેવાનો કરેલે નિર્ણય-ગજપુર પધારવું–ગજપુરમાં શ્રેયાંસાદિકને આવેલ સ્વપ્ન-પ્રભુની નાગરિકોએ કરેલ સ્ત્રીઆદિક લેવા માટે પ્રાર્થનાપ્રભુએ કરેલ અસ્વીકાર–શ્રેયાંસનું પ્રભુ પાસે આવવું–તેને થયેલ જાતિસ્મરણ–યાદ આવેલ પૂર્વભવભગવંતને તેણે આપેલ ઈક્ષરસનું દાન-પ્રગટેલા પંચ દિવ્ય-અક્ષયતૃતીયાની સ્થાપના-શ્રેયાંસ સાથે નાગરિકેનો સંવાદ-શ્રેયાંસે કરેલ ખુલાસો-ભગવંતનું બાહુબલિની તક્ષશિલાએ પધારવું–બાહુબલિએ વાંદવા જવા માટે કરાવેલ તૈયારી–પ્રાતઃકાળે જવાનો કરેલ નિર્ણય-મોટા આડંબરથી તેનું વાંદવા નીકલ પ્રાતઃકાળમાં જે કરેલ વિહાર-પ્રભુનાં દર્શન ન થવાથી બાહુબલિને થયેલ પારાવાર ખેદ-ત્યાં તેણે કરેલા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org