Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 1 Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah Publisher: Jain Prakashak Mandal AhmedabadPage 18
________________ વિષયાનુક્રમણિકા વીણા માં –સાગરચંદ્ર શ્રેણીપુત્રનું વૃત્તાંત–તેણે કરેલ બહાદુરી–તેના પિતાએ આપેલ શિખામણ-તેણે આપેલ નમ્ર ઉત્તર-પ્રિયદર્શન સાથે તેને વિવાહ-અશોકદર મિત્રે કરેલી જનતાતેના પ્રપંચથી સ્ત્રીભર્તારના સ્નેહનો ભંગ–તેમનું મૃત્યુ-ત્રીજા અરના પ્રાંતે ભરતક્ષેત્રમાં યુગલિક થવું– છ આરાનું વિસ્તારથી વર્ણન-વિમલવાહન પહેલા કુલકર-કલ્પવૃક્ષના પ્રભાવની મંદતા-હાકાર નીતિનું સ્થાપન-સાતે કુલકરેનું વર્ણન-ત્રણ પ્રકારની નીતિ-વજનાભ ચક્રીના જીવનું સર્વાર્થસિદ્ધથી આવવું-મરુદેવાની કુક્ષિમાં અવતરવું–માતાએ દીઠેલાં ચૌદ સ્વપ્ન–તેનું વર્ણન-નાભિરાજાએ કહેલ તેનું ફળ-ઈદ્રોનું માતા પાસે આવવું–તેમણે કહેલ સ્વપ્નફળ-ગર્ભની વૃદ્ધિ-ચૈત્ર વદિ આઠમે પ્રભુને જન્મ-છપન દિશાકુમારીઓનું આગમન-તેમણે કરેલ પ્રસૂતિક્રિયા-દિકકુમારીકૃત જન્મોત્સવનું સવિસ્તર વર્ણન-સૌધર્મ ઈન્દ્રના આસનનું ચલાયમાન થવું–તેને થયેલ વિચાર-કરેલો નિર્ણય–પ્રભુની ઈદ્રકૃત સ્તુતિ--તેમની આજ્ઞાથી નૈમેષી દેવે કરેલ ઘંટનાદ તથા ઉલ્લેષણ-પાલક વિમાનની રચના-ઈદ્રનું પ્રયાણ-માતા પાસે આવવુંઇ કરેલાં પાંચ રૂ૫-પ્રભુને મેરુપર્વત પર લઈ જવા–સર્વ ઈદ્રોનું આગમન –તે સંબંધી સવિસ્તર વર્ણનઈદ્રોએ કરેલ જન્મત્સવ-તે વખતે દેવોની ભક્તિવિચિત્રતા–સૌધર્મ ઈ કરેલ વૃષભરૂપે સ્નાન-ફરીને કરેલ પાંચ રૂપ-સ્વસ્થાને પ્રભુને મૂકવા-નંદીશ્વર દીપે જઈ અડ્રાઈમહેસવ-સ્વસ્થાને ગમન-પ્રભુનું નામ સ્થાપન-વંશસ્થાપન–પ્રભુની બાલ્યાવસ્થા-પ્રાપ્ત થયેલ યુવાવસ્થા-પ્રભુના દેહનું ( રૂપનું ) વર્ણન એક યુગલિક નરનું મરણ-સુનંદા યુગલિણ–તેના રૂપનું વર્ણન-સૌધર્મેદ્ર વિવાહ માટે કરેલ પ્રાર્થનાભગવંતે કરેલ સ્વીકાર–ઈ કરેલ પાણીગ્રહણુ મત્સવ–અસરાઓને વિવાહકાર્ય સંબંધી કોલાહલ– સુનંદા સુમંગલાને શણગારવું–પ્રભુનું વિવાહમંડપે આગમન-વિવાહ સંબંધી ક્રિયા-કન્યાની સખીઓએ અનુવરની કરેલી મશ્કરી–સાંસારિક સુખ ભોગવતાં પ્રભુને થયેલ ૧૦૦ પુત્ર ને બે પુત્રીઓ-યુગલિક ધર્મની મંદતા–પ્રભુને રાજા તરીકે સ્વીકાર–વિનીતા નગરીનું કુબેરે કરેલ નિર્માણ વિનીતાનું વર્ણન-અન્નભોજનની શરૂઆત–અગ્નિની ઉત્તિ–ભગવંતે બતાવેલ પ્રથમ શિલ્પ-પુત્ર પુત્રીને શિખવેલ કળાઓ-ભગવંતની રાજ્યસ્થિતિ-વસંત ઋતુનું વર્ણન-ભગવંતને થયેલ પૂર્વ સુખનું સ્મરણઉત્પન્ન થયેલ વૈરાગ્ય-લોકાંતિક દેવનું આગમન તેમણે કરેલ પ્રાર્થના. પૃષ્ટ થી ૮૮ રીના રબ –ભરત ચક્રીને રાજ્યાભિષેક-પુત્રોને કરી આપેલ દેશની વહેંચણ-ભગવંતે આપેલ સાંવત્સરિક દાન-ઈ કરેલ દીક્ષા મહોત્સવ-ભગવંતે કરેલ કેશલુંચન–અંગીકાર કરેલ ચારિત્ર-ઉત્પન્ન થયેલ મન:પર્યવજ્ઞાન-ઇંદ્રે કરેલ સ્તુતિ-ભગવંતે કરેલ વિહાર-ભિક્ષાની અપ્રાપ્તિ-કચ્છ-મહાકછાદિને થયેલ સુધાવેદના-ભગવંતે ધારણ કરેલ મૌન-કચ્છ-મહાકછાદિએ સ્વીકારેલ તાપસવૃત્તિ-નસિવિનમિનું આગમન–તેમણે પ્રભુ પાસે કરેલ રાજ્યયાચના–તેમનું પ્રભુની સેવામાં રહેવું-ધરણેનું પ્રભુને વાંદવા આવવું-નભિવિનમિની ભક્તિ જોઈ તેને થયેલ પ્રસન્નતા–તેણે આપેલ અનેક વિદ્યાઓ સહિત વૈતાઢ્યનું રાજ્ય-વૈતાઢયનું વર્ણન-તેમણે વૈતાઢ્યની બે શ્રેણી પર વસાવેલ ૧૧૦ નગર–તેના નામ-ધરણેક કરી આપેલી વિદ્યાધરો માટે મર્યાદા-વિદ્યાધરોની સેળ નિકાય-ભગવંતે ભિક્ષા લેવાનો કરેલે નિર્ણય-ગજપુર પધારવું–ગજપુરમાં શ્રેયાંસાદિકને આવેલ સ્વપ્ન-પ્રભુની નાગરિકોએ કરેલ સ્ત્રીઆદિક લેવા માટે પ્રાર્થનાપ્રભુએ કરેલ અસ્વીકાર–શ્રેયાંસનું પ્રભુ પાસે આવવું–તેને થયેલ જાતિસ્મરણ–યાદ આવેલ પૂર્વભવભગવંતને તેણે આપેલ ઈક્ષરસનું દાન-પ્રગટેલા પંચ દિવ્ય-અક્ષયતૃતીયાની સ્થાપના-શ્રેયાંસ સાથે નાગરિકેનો સંવાદ-શ્રેયાંસે કરેલ ખુલાસો-ભગવંતનું બાહુબલિની તક્ષશિલાએ પધારવું–બાહુબલિએ વાંદવા જવા માટે કરાવેલ તૈયારી–પ્રાતઃકાળે જવાનો કરેલ નિર્ણય-મોટા આડંબરથી તેનું વાંદવા નીકલ પ્રાતઃકાળમાં જે કરેલ વિહાર-પ્રભુનાં દર્શન ન થવાથી બાહુબલિને થયેલ પારાવાર ખેદ-ત્યાં તેણે કરેલા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 ... 371